________________
સાતમે પ્રકાશ ]
૩૦)
[ જગત્કર્તવનિરાસ क्रीडया चेत्प्रवर्तेत, रागवानस्यात्कुमारवत् ।
कृपयाऽथ सृजेत्तर्हि, सुख्येव सकलं सृजेत् ॥३॥ પ્રવૃત્તિ = પ્રવૃત્તિ પણ 7 વરિતા = ઘટતી નથી. = બીજી વાત એ છે કે ઈશ્વરને વિશ્વ નિર્માણનું વિતિ = કેઈ બ૦૦ = પ્રયોજન નથી.
પૂર્વપક્ષ : [વાતત્રથા 7 વાકાચા-] કૃતકૃત્ય હેવાથી ઈશ્વરને વિશ્વનિર્માણનું કેઈ પ્રયજન-વિશિષ્ટ હેતું નથી. ઈશ્વર
સ્વતંત્ર છે. સ્વતંત્ર હવાથી ઈશ્વર પાયા = પરની આજ્ઞાથી પ્રવૃત્તિ કરતા નથી, કિંતુ વાતન્નાd = સ્વતંત્રપણે–સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે છે. આથી વિશ્વનિર્માણ સ્વેચ્છાથી કરે છે. વિશ્વનિર્માણનું કઈ પ્રયોજન ન હોવા છતાં ઈશ્વરને વિશ્વનિર્માણની ઈચ્છા થઈ જાય છે એથી વિશ્વનિર્માણ કરે છે.
આ પૂર્વપક્ષને ઉત્તરપક્ષ ત્રીજી ગાથામાં છે. તે આ પ્રમાણે –
(૩) ઉત્તરપક્ષ : જે ઈશ્વર સ્વેચ્છાથી વિશ્વનિર્માણ કરે છે તે ક્રીડા કરવાની ઈચ્છારૂપ વેચ્છાથી વિશ્વનિર્માણ કરે છે કે જગતના જીવો ઉપર દયા કરવાની ઇચ્છારૂપ છાથી વિશ્વનિર્માણ કરે છે? ઈશ્વર ત = જો શ૦ = ક્રીડા કરવાની ઈચ્છાથી ૬૦ = વિશ્વનિર્માણની પ્રવૃત્તિ કરે તે ૦ = ભીની રેતીમાં મહેલ વગેરે બનાવીને ક્રીડા કરતાં નાનાં બાળકોની જેમ પ = રાગી યાત્ત = બને. ઈશ્વર અને રાગી એ કદી સંભવિત નથી. આથી ક્રીડાથી ઈશ્વર વિશ્વનિર્માણ કરે છે એમ માની શકાય નહિ. અથ = ૫૯. શરીર રહિત છવ જેમ આગમપ્રણયન-ધર્મોપદેશ ન કરી શકે તેમ
જગતનિર્માણ પણ ન કરી શકે એ “કવિ' શબ્દનો ભાવ છે. આગમપ્રણયન અને ધર્મોપદેશની જેમ વિશ્વનિર્માણ પણ શરીર વિના
ન થઈ શકે. ૬૦. બુદ્ધિશાળીની પ્રવૃત્તિમાં ઈષ્ટની પ્રાપ્તિ કે અનિષ્ટને પરિહાર એ બેમાંથી
કેઈ એક પ્રોજન હેય છે. ઈશ્વરને આ બેમાંથી એક પણ પ્રોજન નથી. ઈશ્વર સર્વ ઇચ્છાઓથી મુક્ત હોય છે. આથી ઈશ્વરને વિશ્વનિર્માણમાં કઈ પ્રજન નથી.