Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 36
________________ આઠમે પ્રકાશ ] ૩૩ એકાંતનિરાસ સ્તવ सृष्टिवादकुहेवाक-मुन्मुच्येत्यप्रमाणकम् । स्वच्छासने रमन्ते ते, येषां नाथ ! प्रसीदसि ॥८॥ રૂતિ સમાવશ: | અષ્ટમuar: सत्त्वस्यैकान्तनित्यत्वे, कृतनाशाकृतागमौ । स्यातामेकान्तनाशेऽपि, कृतनाशाकृतागमो ॥१॥ (૮) નાથ = હે નાથ! શેષાં = જેમના ઉપર ૦ = આ૫ પ્રસન્ન બને છે તે = તે છ યુતિ = આવા ૧૦ = અપ્રામાણિક કૃ = સૃષ્ટિવાદના કદાગ્રહને ૩૦ = છેડીને ૨૦ = આપના શાસનમાં ૨૦ = રમે છે-આ જ તત્ત્વ છે એમ માનીને આનંદ પામે છે. (૧) ૪૦ = વસ્તુ તત્ત્વને પ૦ = એકાંતે નિત્ય માનવામાં ૦ = કૃત–નાશ અને અકૃત-આગમ એ બે દોષો ચાતામ= થાય છે. વસ્તુતત્વને g૦ = એકાંત અનિત્ય માનવામાં અપિ = પણ છે =કૃત-નાશ અને અકૃતઆગમ એ બે દોષો થાય છે. આ વિષયને આપણે ઘટના દષ્ટાંતથી વિચારીએ. (૧) કૃતનાશ : જે વસ્તુ સર્વથા નિત્ય હેય તે જેમ નાશ ન પામે તેમ ઉત્પના પણ ન થાય, ઉત્પન્ન થયેલી જ હોય છે. આથી જે ઘટ એકાંતિ નિત્ય હેય-ઉત્પન્ન થયેલું જ હોય તે કુંભાર માટીના સ્થા, કેશ, કુશૂલ વગેરે આકારે તૈયાર કરીને ઘટ બનાવે છે, જે આપણે બધા પ્રત્યક્ષ શરીરથી રહિત બનીને જે મુક્ત બન્યા તે વિદેહમુક્ત. જૈન દર્શન જે ઈશ્વરને (શરીરધારી) અરિહંત-કેવલી તરીકે ઓળખે છે, તેને વેદાંત વગેરે દર્શને સદેહમુક્ત તરીકે ઓળખે છે. સદેહ મુક્ત એટલે શરીરધારી મુક્ત. વિદેહ મુક્ત એટલે સર્વ કર્મોથી મુક્ત. સદેહ મુકત એટલે રાગાદિ દેથી મુક્ત.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82