________________
આઠમા પ્રકાશ
૩૪
[એકાંતનિરાસ સ્તવ
आत्मन्ये कान्त नित्ये स्यान्न भोगः सुखदुःखयोः । કાન્તાનિત્યÒડષિ, ન મોન: પુલવુ:થયો: III જોઇએ છીએ, તેને વિનાશ થાય-તે આકારો નકામા થાય. કારણ કે ઘટ તેા ઉત્પન્ન થયેલે જ છે, અર્થાત્ ભારે બનાવેલા ઘટના આકાર —પર્યાયા ( ઘટ બનાવવામાં ઉપયાગી ન થવાથી ) નકામા થાય. આ પ્રમાણે વસ્તુને એકાંતે નિત્ય માનવામાં કૃતતા=કરેલાના નાશકૃતનાશ દોષ ઉત્પન્ન થાય.
(૨) અકૃતાગમ : જો ધટ સર્વાંથા નિત્ય છે તા ધટના ૬૪ આકાર -પર્યાય. પણ સથા નિત્ય છે–કોઈએ બનાવ્યા નથી. આથી ધટના સ્થાસકાશ-કુશૂલ વગેરે આકારા-પર્યાય કર્યા વિના જ થયેલા છે. આ પ્રમાણે અકૃતનું–નહિ કરેલાનું આગમ-આવવુ થાય છે.
એકાંતે અતિત્ય માનવામાં પણ એ જ દોષો—
(૧) કૃતનારા : વસ્તુને એકાંત અનિત્ય માનનારા બૌદ્ધો દરેક વસ્તુને પ્રતિક્ષણ વિનાશશીલ માને છે. આથી પ્રથમ ક્ષણે વિદ્યમાન ઘટ ખીજી ક્ષણે નાશ પામે છે. એટલે કુંભારે કરેલા બટનેા નાશ થાય છે. આમ એકાંતે અનિત્ય માનવામાં પણ કૃતના-કરેલાને નાશ=કૃતનાશ ષ આવે છે.
(૨) અમૃતાગમ : પ્રથમ ક્ષણે વિદ્યમાન ઘટ બનાવવા લાયક માટી બીજી જ ક્ષણે સર્વથા નાશ પામે છે. માટી નાશ પામવાથી સ્થાસ—કાશકુલ વગેરે આકારા બની શકે નહિ. માટીમાંથી તૈયાર થયેલા સ્થાસ-કાશકુશૂલ વગેરે પર્યાયે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તા એ કાંથી આવ્યા ? કર્યા વિના જ ટપકી પડચા એમ જ માનવું પડે ને? આમ એકાંતે અનિત્ય માનવામાં પણ અકૃતનું નહિ કરેલાનું આગમન રૂપ દોષ ઉત્પન્ન થાય છે.
(૨) ૦૬૦ = આત્માને એકાંતે નિત્ય માનવામાં મુ॰ =સુખ-દુઃ ખને મો: = અનુભવ । ચાત્ = ન થાય. ૫૦ = આત્માને એકાંતે અનિત્ય માનવામાં પિ = પણ ૩૦ = સુખ-દુ:ખને મો૦ = અનુભવ 7 = ન થાય. જેમ ધટ વસ્તુ છે તેમ, ઘટના આકારો-પર્યાયો પણ વસ્તુ છે. વસ્તુને એકાંતે નિત્ય માનનારના મતે વસ્તુ માત્ર નિત્ય છે. આથી પર્યાયા પણ નિત્ય છે-કાઈએ કયા નથી.
૬૪.