________________
આઠમે પ્રકાશ ] ૩૫ [ એકાંતનિવાસ સ્તવ
पुण्यपापे वन्धमोक्षौ, न नित्यैकान्तदर्शने ।
पुण्यपापे बन्धमोक्षौ, नानित्यैकान्तदर्शने ॥३॥ એકાંત નિત્ય પક્ષમાં સુખ-દુઃખના અનુભવને અભાવ
સુખ અને દુઃખ વિરોધી પદાર્થો હોવાથી એકી સાથે અનુભવી શકાય જ નહિ, ક્રમથી જ અનુભવી શકાય. ક્રમથી સુખ-દુઃખને અનુભવે તે આત્મા સર્વથા નિત્ય ન રહી શકે. કારણ કે સુખને અનુભવ કર્યા પછી દુ:ખનો અનુભવ કરનાર આત્મા સુખી રૂપે નાશ પામીને દુ:ખી રૂપે ઉત્પન્ન થાય. એ પ્રમાણે દુઃખને અનુભવ કર્યા પછી સુખને અનુભવ કરનાર આત્મા દુખી રૂપે નાશ પામે અને સુખી રૂપે ઉત્પન્ન થાય. આથી એકાંત નિત્ય આત્મા સદા એકલું સુખ જ ભોગવી શકે કે સદા એકલું દુઃખ જ ભેગવી શકે. આમ આત્માને એકાંત નિત્ય માનવામાં સુખ-દુઃખ એ બેને અનુભવ ન થઈ શકે.
એકાંત અનિત્ય પક્ષમાં સુખ-દુઃખના અનુભવને અભાવ. પૂર્વે કહ્યું તેમ એકી સાથે સુખ-દુ:ખ બંને અનુભવી શકાય નહિ. કમથી પણ ત્યારે જ અનુભવી શકાય કે જે આત્મા બીજી (વગેરે) ક્ષણે રહેતો હોય. એકાંત અનિત્ય વાદીના મતે તે બીજી જ ક્ષણે આત્મા નાશ પામે છે. આથી એક જ છવ ક્રમથી સુખ-દુઃખ બંનેને અનુભવ કેવી રીતે કરી શકે ?
(૩) નિ= આત્માને એકાંત નિત્ય માનનાર દર્શનમાં–મતમાં પુત્ર = પુણ્ય-પાપ અને પૈ = બંધ-મેક્ષ = = ઘટતા નથી. અo = આત્માને એકાંતે અનિત્ય માનનાર દર્શનમાં–મતમાં પણ g૦ = પુણ્ય-પાપ અને વં= બંધ-મોક્ષ - ઘટતા નથી.
એકાંત નિત્ય દર્શનમાં પુણ્ય-પાપ અને બંધ-મોક્ષની અસંગતિ:
જે વસ્તુ એકાંતે નિત્ય હેય તે સદા એકસરખી રહે. આથી જે આત્મા એકાંતે નિત્ય હોય તે સદા પુણ્યવાન-પુણ્યના ઉદયવાળો જ રહે, અથવા સદા પાપી-પાપના ઉદયવાળા જ રહે. આત્મા છેડે સમય પુણ્યવાન