________________
સાતમ પ્રકાશ ] ૩૨ [ જગતકનિરાસ
सर्वभावेषु कर्तृत्वं, ज्ञातृत्वं यदि सम्मतम् ।
मतं नः सन्ति सर्वज्ञा, मुक्ताः कायभृतोऽपि च ॥७॥ ઇશ્વર શા માટે વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ કરે છે એ તર્ક–પ્રશ્ન જ કર ઠીક નથી. કારણ કે ૩૦ = ભગવાન સ્વભાવથી વિશ્વનિર્માણ આદિ પ્રવૃતિ કરે છે. સ્વભાવ અંગે પ્રશ્ન કરે અનુચિત છે. શું અગ્નિ ઉષ્ણ એમ છે એવો પ્રશ્ન થઈ શકે ? નહિ જ. કારણ કે અગ્નિને ગરમ સ્વભાવ છે. હિમ ઈશ્વરને વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ કરવાને સ્વભાવ છે. આથી ઈશ્વર વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ કેમ કરે છે એવો તર્ક અસ્થાને છે.
ઉત્તપક્ષ:- િ= તો તે પ = તમારું આ કથન ૫૦ = પરીક્ષકને માટે રીક્ષા = ઈશ્વરની પરીક્ષાના નિષેધ માટે પટલ છે. ઈશ્વરની કેઈએ, પરીક્ષા કરવી નહિ એવું જણાવવા પટહની ઉષણ જેવું છે.
(6) ચરિક જે ર૦ = સર્વ પદાર્થોમાં શા – જ્ઞાતાપણું (સર્વ પદાર્થોને જાણવું, એ જ ઈશ્વરનું #o = કર્તાપણું છે, એમ તમારું સં = માનવું હોય તે : મi = એ અમારે પણ સંમત છે. કારણ કે
નઃ = અમારા નિત્ત સર્વજ્ઞા- ઈશ્વર સર્વજ્ઞ છે. અમારા સર્વજ્ઞ ઈશ્વરમાં કેટલાક પુર: = સર્વ કર્મોથી મુક્ત છે, કાયાથી રહિત છે. જ= અને કેટલાક શ૦ = કાયાને ધારણ કરનારા પણ છે. ૬૨. જેમ ઘરના ઉંબરામાં રહેલે દી ઘરમાં અને ઘર બહાર એ બંને સ્થળે
પ્રકાશ પાથરે છે, તેમ અહીં એક જ નઃ પદને અવય મત અને | સર્વ: એ બંને પદો સાથે છે. આથી અનુવાદમાં રઃ પદ બે વાર
કળ્યું છે. બીજે પણ જ્યાં જ્યાં એક જ પદ બે વાર લખ્યું હોય / ત્યાં ત્યાં આ પ્રમાણે સમજી લેવું. ૬૩. જૈન દર્શન જે ઈશ્વરને (સર્વ કર્મોથી મુક્ત) સિદ્ધ તરીકે ઓળખે
છે, તેને વેદાંત વગેરે દર્શને વિદેહમુક્ત તરીકે ઓળખે છે. દેહથી