________________
છ પ્રકાશ ] ૨૪
[ વિપક્ષ નિરાસ तवापि प्रतिपक्षोऽस्ति, सोऽपि कोपादिविप्लुतः ।
अनया किंवदन्त्यापि, किं जीवन्ति विवेकिनः १ ॥२॥ ગુણોના જાણકારને) દુઃખ માટે થાય છે, વિં પુનઃ = તે પછી દેo = દેષથી-ઈર્ષ્યાથી (fac૪૬-) અસત્ય ની ઉદ્દઘોષણુ દુ:ખ માટે થાય. એમાં પૂછવું જ શું ? દેવિપ્લવ તે મહાદુઃખ માટે થાય છે.
ભદ્રિક જ બીજા લૌકિક દેવોની જેમ અરિહંત પણ દેવ છે એવી મધ્યસ્થ બુદ્ધિ રાખે છે. આથી તેઓ બીજા દેને ત્યાગ કરીને અરહિત પરમાત્માનો સ્વીકાર કરતા નથી. તેમની આવી સ્થિતિથી અરિહંત પરમાત્માના ગુણના જાણકારને દુઃખ થાય છે. જેમ ચિંતામણિ જોયા પછી તેની ઉપેક્ષા કરનાર–તેને સ્વીકાર ન કરનાર મૂઢને જોઈને ચિંતામણિના ગુણોના જાણકારને “આ બિચારે નિર્ભાગ્ય શિરોમણિ છે, હાથમાં આવેલા ચિંતામણિને લેતા નથી.” આવું દુ:ખ થાય છે તેમ. આ પ્રમાણે મધ્યસ્થ બુદ્ધિથી પણ દુઃખ થાય છે તે અત્યંત મૂઢ છ દૈષ-ઈર્ષ્યા આદિથી ભગવાનના ગુણેમાં પણ દેશોનું આરોપણ કરે તે જોઈને કે સાંભળીને અરિહંત પરમાત્માના ગુણેના જાણકારને અતિશય દુઃખ થાય તે સહજ છે.
(૨) હે નાથ ! તા = આપને ૫ = પણ ૪૦ ૦ = પ્રતિપક્ષ -સ્પર્ધા કરનાર છે, અને લોકપિ = તે (પ્રતિપક્ષ) પણ જો = (સામાન્ય મનુષ્યોની જેમ) ક્રોધાદિથી હેરાન થયેલ છે. અo = આવી fo = લેક્તિથી અપિ = પણ વિo = વિવેકી = આપના અને ઈતર દેના ભેદને જાણનારા જિ૯ ની = શું જીવે છે ? અર્થાત જીવી શકતા નથી. ” ૪૯. અથવા ક્રિનીતિ-પુસ્લિાં વીવનિતા બહુ જ દુઃખપૂર્વક જીવે છે.
ક્રોધાદિથી યુક્ત બ્રહ્માદિ દેવ ભગવાનના પ્રતિસ્પધી છે એવી લેકકિત વિવેકી જીવથી સાંભળી શકાય નહિ. આથી તે આવી લેકે ક્તિને બંધ કરવા પ્રયત્ન કરે. તેમાં સફળ ન બને તો હૃદયમાં દુ:ખ અનુભવે-દુઃખપૂર્વક જીવે આ આ લેકને ભાવ છે.