Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 21
________________ ચોથે પ્રકાશ ] [ દેવકૃત અતિશય जगत्प्रतीक्ष्य ! त्वां यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् । का गतिमहतां तेषां, त्वयि ये वामवृत्तयः १ ॥११॥ पञ्चेन्द्रियाणां दौःशील्यं, क भवेद् भवदन्तिके ? । एकेन्द्रियोऽपि यन्मुश्व-त्यनिलः प्रतिकूलताम् ॥१२॥ = સુગંધી જળની વૃષ્ટિથી ર = અને ૦િ = દિવ્ય૩૯ પુષ્પના પુંજથી ૧૦ = પૂજે છે.૪૦ સમવસરણની ભૂમિમાં ધૂળ શમાવવા માટે દેવ ચંદનાદિથી મિશ્રિત સુગંધી જળની વૃષ્ટિ કરે છે. ત્યાર પછી વિવિધ રંગનાં પુષ્પની જાનુપ્રમાણ વૃષ્ટિ કરે છે. આ પુષ્પ સચિત્ત (જળ-સ્થળમાં ઉત્પન્ન થયેલાં) અને અચિત્ત (વિકલાં) એ બંને પ્રકારનાં હોય છે. ગૃહસ્થ, સાધુઓ, મનુષ્યો, તિય વગેરેનું પુષ્પ ઉપર ગમનાગમન થવા છતાં પુષ્પોને કિલામણ થતી નથી, બલકે તીર્થંકરના પ્રભાવથી અધિક ઉલ્લાસ થાય છે. (૧૧) પક્ષી-પ્રદક્ષિણા:- ૦ = હે જગતપૂજ્ય! ૦ = પક્ષીઓ અપિ = પણ વાં= આપની ઝ૦ = જમણી તરફ વારિત = જાય છેઆપને પ્રદક્ષિણા આપે છે. (આથી) ચ = આપના ઉપર ૨ = જેઓ વા ૪૧ = પ્રતિકૂળ વતન કરનારા છે તેષાં = તે મહત્ત = મેટાઓની (મનુષ્યજન્મ, જ્ઞાન, શાસ્ત્રાભ્યાસ આદિની અપેક્ષાએ પક્ષીઓથી મોટાઓની) I mતિ = કઈ ગતિ થશે ? (૧૨) વાયુની અનુકૂળતા:- હે ત્રિભુવનપતિ! મ = આપની પાસે ઉ૦ = પંચેન્દ્રિયની સૌ = પ્રતિકૂળતા કા = ક્યાંથી મ = હેય ? ૩૮. ભગવાન જ્યાં સ્થિરતા કરે ત્યાં ભૂમિ ઉપર ધૂળ ન ઊડે એ માટે દેવો સુગંધી જળની વૃષ્ટિ કરે છે. ૩૯. કલ્પવૃક્ષો, દેવલેકનાં વૃક્ષ વગેરેનાં દેએ વિકલાં પુ હેવાથી દિવ્ય છે, અથવા દેએ વૃષ્ટિ-રચના કરી હોવાથી દિવ્ય છે. ૪૦. જળવૃષ્ટિ અને પુષ્પવૃષ્ટિ એ બંને જુદા અતિશય છે. ૪૧. વામાવતિગૂ વૃત્તિ-વર્તન ચેષાં.........

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82