Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 16
________________ उपदेशोपनिषद् શ્લોક-૨ ધર્મનું રહસ્ય - विश्वविश्वदुर्गतिभावम्, येन तम् नाशितनिःशेषलोकदौर्गत्यम्, उपदेशा एव रत्नानि उपदेशरत्नानि, दौर्गत्यदलनसाधर्म्यात्, यथा हि रत्नानि दारिद्रयलक्षणं दौर्गत्यं विनाशयन्ति, तथोपदेशास्तल्लक्षणं नरकादिरूपं च विनाशयन्ति दौर्गत्यमिति । तेषां मालाः श्रेणयो यस्मिन् स उपदेशरत्न-मालः, तम्, एवम्भूतं उपदेशरत्नकोषं वक्ष्ये - प्रवचन-वचोऽनुसृत्या कथयिष्यामि । प्रतिज्ञातमेव प्रतिपालयतिजीवदयोइं रमिज्जइ इंदियवग्गो दमिज्जइ सया वि । સર્વ લોકનું દુર્ગતિપણું જેણે તેવો, ઉપદેશ એ જ રત્નો = ઉપદેશરત્નો. અહીં રત્નની ઉપમા એટલા માટે આપી છે કે દુર્ગતિપણું દૂર કરવામાં સમાનતા છે. જેમ રત્નો દરિદ્રતારૂપ દુર્ગતિપણાને દર કરે છે. તેમ ઉપદેશો દરિદ્રતારૂપ અને નરક વગેરે ગતિરૂપ દુર્ગતિપણાને દૂર કરે છે. ઉપદેશરત્નોની માળાઓ = શ્રેણીઓ જેમાં છે, તે ઉપદેશરત્નમાલ, એવા ઉપદેશર–કોષને કહીશ - પ્રવચનના વચનને અનુસારે જણાવીશ. હવે ગ્રંથકારશ્રી પોતે જેની પ્રતિજ્ઞા કરી છે, તેનું જ પ્રતિપાલન કરે છે હંમેશા જીવદયામાં રમણ કરાય, ઈન્દ્રિયગણનું દમન (૨) . –ચાણ !

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92