________________
६२
उपदेशरत्नकोषः
મહાન શ્રુતધર શ્રી સ્થવિરભગવંત કૃત જીવાભિગમ
આગમસૂત્ર
પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિ કૃત જ્ઞાતાધર્મકથા
આગમસૂત્ર
પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત પંચાશક પ્રકરણ પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત સંબોધ પ્રકરણ પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત ષોડશક પ્રકરણ પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત અષ્ટક પ્રકરણ
ઈત્યાદિ અનેક ગ્રંથોનું પરિશીલન કરવા જેવું છે. જે કદાગ્રહ છોડીને મધ્યસ્થપણે આ ગ્રંથોનું પરિશીલન કરે, ને જિનપૂજાનો હૃદયથી સ્વીકાર કરે, એમાં કોઈ શંકા નથી.
કેટલાક જીવો પુષ્પપૂજાનો વિશેષથી વિરોધ કરે છે, તેમના કલ્યાણ માટે અહીં કેટલાક શાસ્રવચનો રજુ કરું છું.
पुप्फपूंजोवयारकलितं करेति
विसिपुप्फाइएहिं विहिणा उ चित्तकुसुमेहिं चित्तवासेहिं
मन्दारद्रुमचारुपुष्पनिकरैः
જીવાભિગમ આગમસૂત્ર તથા રાજપ્રશ્નીય આગમસૂત્ર
– પંચાશક પ્રકરણ
– પંચાશક પ્રકરણ
- પ્રતિમાશતક