________________
६४
पुष्पोत्तमैः कुर्यात् प्रकीर्णकुसुमोत्करम्
वरपुप्फगंधअक्खय
उपदेशरत्नकोषः
- વાદિવેતાળ શ્રીશાંતિસૂરિ
- ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર
- પુષ્પમાળા
पुप्फेसु कीरजुयलं
- પુષ્પમાળા
આ સર્વ શાસ્ત્રવચનો એક મતે પુષ્પપૂજાની ઉપાદેયતા જણાવે છે. આધુનિક કુતર્કો દ્વારા આ વચનોની અવગણના કરવી એ ભગવાન મહાવીર અને ઉપકારી પૂર્વાચાર્યોની અવગણના છે. પોતાના અને બીજાના આત્મહિતની અવગણના છે. વાચકગણ મધ્યસ્થભાવ સાથે આ વાસ્તવિકતાનું પરિશીલન કરે, પોતાના અને અન્યના કલ્યાણના નિમિત્ત બને, એ જ શુભેચ્છા સહ વિરમુ છું, જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
આસો સુદ ૬, વિ. સં. ૨૦૬૬, અઠવાલાઇન્સ,
સુરત
પ્રાચીન શ્રૃતોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણ સેવક આચાર્ય વિજય
કલ્યાણબોધિસૂરિ