Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust
View full book text
________________
૧૬. આર્યોપનિષદ્-૧ ૧૭. આર્યોપનિષદ્-૨
૧૮. વૈરાગ્યોપનિષદ્
૧૯. સૂક્તોપનિષદ્ -
૨૦. કર્મોપનિષદ્ -
૨૧. વિશેષોપનિષદ્ -
૨૨. હિંસોપનિષદ્ -
૨૩. અહિંસોપનિષદ્ -
૨૪. ધર્મોપનિષદ્ -
૨૫. શમોપનિષદ્ - ૨૬. લોકોપનિષદ્ -
૨૭. આત્મોપનિષદ્ -
૨૮. સામ્યોપનિષદ્ -
૨૯. આગમોપનિષદ્ -
શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત (ઈસિભાસિયાઈ) આગમસૂત્ર૫૨ સંસ્કૃત
ટીકા.
શ્રી હરિહરોપાધ્યાયકૃત ભર્તૃહરિનિર્વેદ નાટક-ભાવાનુવાદ. પરદર્શનીય અદ્ભુત સૂક્તોનો સમુચ્ચય
તથા રહસ્યાનુવાદ. સિદ્ધાન્તમહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજી કૃત કર્મસિદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. શ્રી સમયસુંદર ઉપાધ્યાયજી કૃત વિશેષશતક ગ્રંથ ૫૨ ગુર્જર ભાવાનુવાદ. શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સ્વોપન્ન અવસૂરિ અલંકૃતહિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જર ટીકા. અજ્ઞાતકર્તૃક (પ્રવાદતઃ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાનાચિત્તપ્રકરણ ૫૨ સંસ્કૃત ટીકા-સાનુવાદ. વેદથી માંડીને બાઇબલ સુધીના
ધર્મશાસ્ત્રોના રહસ્ય.
નવનિર્મિત સપ્તક પ્રકરણ -સાનુવાદ.
શ્રી હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનિર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧).
શ્રી ઉદયનાચાર્યકૃત આત્મતત્ત્વવિવેક ગ્રંથ પર ગુર્જર ટીકા (ભાગ-૧).
મહો. શ્રી યશોવિજયજી કૃત સમાધિ - સામ્યદ્વાત્રિંશિકા સચિત્ર સાનુવાદ. વિસંવાદપ્રકરણ (આગમપ્રતિપક્ષનિરાકરણ) પર વિશદ વિવરણ.

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92