Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 88
________________ ૩૨. ૩૦. સ્તોત્રોપનિષદ્ - શ્રી વજસ્વામિકૃત શ્રી ગૌતમસ્વામીસ્તોત્ર -સચિત્ર સાનુવાદ. ૩૧. દર્શનોપનિષદ્ - શ્રી માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહ ગ્રંથ પર ગુર્જર ટીકા. ભાગ : ૧-૨ ૩૩-૩૪-૩૫. રામાયણના તેજ કિરણો - રામાયણી માટે પર્યાપ્ત આલંબન, ભાગ-૧-૨-૩, ૩૬. જ્ઞાનોપનિષદ્ - અષ્ટાવક્ર ગીતા પર સંસ્કૃત વૃત્તિ. ૩૭. સંબોધોપનિષદ્ સટીક શ્રી રત્નશેખરસૂરિકૃત સંબોધસપ્તતિ ૩૮. ગ્રંથ પર ગુર્જરવૃત્તિ. ભાગ : ૧-૨ ૩૯. ઈષ્ટોપનિષદ્ - શ્રી પૂજ્યપાદસ્વામિકૃત ઈષ્ટોપદેશ ગ્રંથ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. ૪૦. વિમોહોપનિષદ્ - શ્રી યશપાલમંત્રીકૃત મોહરાજપરાજય નાટક પર વિષમપદ વ્યાખ્યા અને અનુવાદ, ભાગ : ૧-૨ ૪૨. શ્રમણ્યોપનિષદ્ - દશવિધ યતિધર્મ પર નવનિર્મિત પ્રકરણ (બીજું નામ શ્રમણશતક) . ૪૩. સફળતાનું સરનામું - સફળતાની ઈચ્છુક વ્યક્તિએ વાંચવા યોગ્ય ગુર્જર ગ્રંથ. ૪૪. પ્રસન્નતાની પરબ - વક્તા-શ્રોતા બન્નેને ઉપયોગી વૈરાગ્યાદિ રસઝરણા. ૪૫. સૂત્રોપનિષદ્ - શ્રીસૂત્રકૃતાંગસૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધની સંસ્કૃત સંગ્રહણી. શ્રી સૂત્રકૃતાંગદીપિકા ભાગ-૨ ના પુનઃસંપાદન સાથે. ૪૬. પ્રવજ્યોપનિષદ્ - અજ્ઞાતકર્તૃક પ્રવ્રજ્યાવિધાન પર ગુર્જર વૃત્તિ. ૪૧.

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92