Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust
View full book text
________________
उपदेशोपनिषद्
પુષ્પપૂજાના દષ્ટાંતોમાં દરિદ્ર ડોસીનું દૃષ્ટાંત છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ પંચાશકમાં તેનો ઉલ્લેખ કર્યો છે -
सुव्वइ दुग्गयनारी जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआपणिहाणेणं उववन्ना तियसलोअंमि ॥४-४९॥
સંભળાય છે કે ગરીબ સ્ત્રી જંગલમાં સિંદુવારના ફૂલથી પરમાત્માની પૂજા કરવાના અધ્યવસાયથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.
પ્રસ્તુત વિષયમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત સવા સો ગાથાનું સ્તવન મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત દેવધર્મપરીક્ષા ગ્રંથ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ભક્તિ દ્વત્રિશિકા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત પ્રતિમાશતક મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત કૂપદૃષ્ટાંતવિશદીકરણ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત પ્રતિમા મંડન સ્તવન તત્ત્વાર્થકર્તા શ્રી ઉમાસ્વાતિવાચક કૃત પૂજા પ્રકરણ તત્ત્વાર્થકર્તા શ્રી ઉમાસ્વાતિવાચક કૃત શ્રાવકપ્રજ્ઞપ્તિ મહાન મૃતધરશ્રી સ્થવિર ભગવંત કૃત રાજપ્રશ્નીય
આગમસૂત્ર

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92