________________
૩૦ શ્લોક-૧૬ ત્રણ ઉપાયથી સંતાપ રહે દૂર ૩૫રેશરનો : सम्भवत्यन्यायनिवर्तनमिति ध्येयम्, उक्तं च - अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्यायात् पथः पदमपि न चलन्ति धीराः - इति । एवम् - उक्तोपायाहत्यनुभावेन, वचनीयता न भवति, कुसङ्गसंवासादेरेव तद्धेतुत्वात्, हेतुपरिहारस्य परमार्थतः फलपरिहाररूपत्वेन वचनीयतायास्तत्त्यागत्यक्तत्वात् । ચિત્ – 'विहवे वि न मज्जिज्जइ
.. न विसीइज्जइ असंपयाए वि ।
થયું હોવાથી અન્યાયથી પાછું ફરવું સંભવતું નથી, એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કહ્યું પણ છે – આજે જ મૃત્યુ હો, કે અન્ય યુગમાં હો, પણ ધીરપુરુષો ન્યાયમાર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી. આ રીતે = ઉપરોક્ત ઉપાયોના આદરના પ્રભાવથી, નિંદનીયતા થતી નથી, કારણ કે કુસંગસંવાસ વગેરે જ નિંદનીયતાના કારણ છે અને હેતુપરિહાર એ પરમાર્થથી ફળપરિહારરૂપ હોવાથી કુસંગ વગેરેના ત્યાગથી જ નિંદનીયતાનો ત્યાગ થઈ ગયો છે. વળી –
વૈભવમાં ય મદ ન કરાય, અસંપત્તિમાં ય વિષાદ ન ' ' .. १. क-विहमए न मच्चेज्जा पुछिज्जा जं कुणइ कज्जे ।
_
._