________________
૪૨ શ્લોક-૨૧ પ્રેમ સ્થિર કરવાનો ઉપાય શરત્નો : प्रतिज्ञाम् - इति । एवं - मन्त्रस्थानपरिहारादिना सुकुलीनत्वं भवति, न हि कौलीन्यं कुलप्रतिबद्धम्, अपि तु वृत्तानुवर्त्ति तदित्याकूतम्, अत एवाहुः परेऽपि-न कुलं वृत्तहीनस्य प्रमाणमिति मे मतिः । चण्डालोऽपि हि वृत्तस्थ-स्तं देवा ત્રીમાં વિહુ - તિ | જિગ્ન – भुंजइ भुंजाविज्जइ
पुच्छिज्ज मणोगयं कहिज्ज सयं । दिज्जइ लिज्जइ उचिअं
इच्छिज्जइ जइ थिरं पिम्मं ॥२१॥ એવા તેઓ પ્રતિજ્ઞાને છોડતા નથી. - આ રીતે = મંત્રણાના સ્થાનનો ત્યાગ વગેરેથી, સુકુલીનત્વ થાય છે. કુલીનતા એ કાંઈ કુળને આધીન નથી, પણ ચારિત્રને આધીન છે, એવો આશય છે. માટે જ બીજાઓએ પણ કહ્યું છે કે- જે ચરિત્રહીન છે, તેનું કુળ પ્રમાણ નથી એમ હું માનું છું. ચંડાળ પણ જો ચરિત્રમાં સ્થિર હોય, તો દેવો એને બ્રાહ્મણ માને છે. વળી
જમે, જમાડે, મનની વાત પૂછે અને પોતે કહે, ઉચિત આપે અને લે, જો સ્થિર પ્રેમ ઈચ્છતો હોય. //ર૧al,
જમે – પોતાને મિત્ર વગેરેએ આમંત્રિત કર્યો હોય,
-દિ સર્યા