________________
શ્લોક-ર૩ કાર્યકરને શીખ उपदेशरत्नकोषः लघुकं कार्यमारभ्यते, पश्चान्महदपि कार्य क्रियते । न तु महदारभ्य तदन्तराल एव विषीद्यत इत्यभिप्रायः । न चोत्कर्षः क्रियते, तस्य दोषपोषाद्यनर्थनिबन्धनत्वात्, अन्वाह - उत्सर्पयन् दोषशाखा गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानदुस्तन्मार्दवसरित्प्लवैः - इति (योगशास्त्रे ३४०), येन - उक्तसदुपायादरेण, गुरुकत्वम् - माहात्म्यम्, लभ्यते । तल्लाभप्रतिलाभकान्तरमाह - કરાય. ઉત્કર્ષ ન કરાય, જેથી ગૌરવ મળે. ર૭ll
નાનું કાર્ય શરૂ કરાય, પછી મોટું ય કાર્ય કરાય. અભિપ્રાય એ છે કે મોટું કામ શરૂ કરીને તેમાં વચ્ચે જ સીદાવું પડે, એવું ન કરવું. વળી અભિમાન ન કરવું. કારણ કે અભિમાન એ દોષોનું પોષણ વગેરે અનર્થ કરે છે. કહ્યું પણ છે – દોષશાખાઓને ઉંચે પ્રસારનાર, ગુણ મૂળોને નીચે લઈ જનાર એવા અભિમાન વૃક્ષને મૃદુતારૂપી નદીના પ્રવાહોથી ઉખાડી કાઢવું જોઈએ. (યોગશાસ્ત્ર ૩૪૦).
જેથી–ઉપરોક્ત સમ્યકુ ઉપાયોના આદરથી, ગૌરવ =માહાભ્ય મળે. ગૌરવની પ્રાપ્તિનું બીજું કારણ કહે છે
પરમાત્માના દર્શન કરાય, બીજાને પોતાની સમાન
૨.
-તે
|