Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 69
________________ ५६ उपदेशरत्नकोषः પ્રથમ = કાયિક પૂજામાં પૂજક હંમેશા ઉત્તમ પુષ્પો = વગેરે દ્વારા પૂજા કરે છે. તત્ત્વાર્થસૂત્રના કર્તા શ્રી ઉમાસ્વાતિ વાચકે શ્રાવકપ્રજ્ઞપ્તિ નામના સૂત્રમાં શ્રાવક માટે મોક્ષનો ઉપાય જણાવતા કહ્યું છે - सुत्तभणिएण विहिणा गिहिणा निव्वाणमिच्छमाणेण । लोगुत्तमाण पूया निच्चं चिय होइ कायव्वा ॥ ३५० ॥ જે મોક્ષાભિલાષી હોય એ ગૃહસ્થે સૂત્રમાં કહેલી વિધિથી નિત્ય જિનપૂજા કરવી જોઈએ. पूयाए कायवहो पडिकुट्ठो सो उ किं तु जिणपूया । सम्मत्त सुद्धिहेउ त्ति भावणीया उ णिरवज्जा ॥ ३४५॥ પૂજામાં જીવહિંસા થાય અને જીવહિંસાનો નિષેધ કરાયો છે, પણ જિનપૂજા સમ્યક્ત્વની શુદ્ધિ કરે છે, માટે જિનપૂજા પાપરહિત છે. સંબોધપ્રકરણમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે पूयाए मणसंती मणसंतीए उत्तमं झाणं । सुहझाणेण य मोक्खो मुक्खे सुक्खं अणाबाहं ॥ १९९ ॥

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92