________________
૪૪ . શ્લોક-૨૨ ઉપદેશત્રિક
उपदेशरत्नकोषः प्रेमस्थिरीकरणे समर्थत्वात् । किञ्चको वि न अवमन्निज्जइ
न य गव्विज्जइ गुणेहिं निअएहिं । न विम्हओ वहिज्जइ
बहुरयणा जेणिमा पुढवी ॥२२॥ न कोऽप्यवमन्यते, मरणादप्यधिकदुःखत्वादवज्ञायाः, उक्तं च - ध्वस्ते माने हि दुःखाय जीवितं मरणादपि - इति । न च निजैर्गुणैर्गर्वः क्रियते, ज्ञानादिमदस्यापि प्रवचने
સ્થિર કરવા માટે સમર્થ છે. વળી -
કોઈનું અપમાન ન કરાય, પોતાના ગુણોથી ગર્વિત ન થવાય, વિસ્મય ન કરાય, કારણ કે આ પૃથ્વી ઘણા રત્નોવાળી છે. રરો
કોઈની અવજ્ઞા ન કરવી, કારણ કે અપમાનથી મરણ કરતાં ય વધારે દુઃખ થાય છે. કહ્યું પણ છે – માનભંગ થાય પછી જીવન એ મરણ કરતાં ય વધારે દુ:ખદાયક બની જાય છે.
તથા પોતાના ગુણોનો ગર્વ ન કરાય, કારણ કે પ્રવચનમાં જ્ઞાનાદિ મદનો પણ નિષેધ કર્યો છે. તે કહ્યું
૨. સ્વ-વમવિજ્ઞરૂ નિયહિં !