________________
૩૫શોપનિષત્ શ્લોક-૧૯ સર્વ પ્રયોજન સિદ્ધ કરવાનું સાધન ૩૨ 'पत्थावे जंपिज्जड
सम्माणिज्जइ खलोऽवि बहुमज्झे । नज्जइ सपरविसेसो
सयलत्था तस्स सिज्झन्ति ॥१९॥ प्रस्तावे जप्यते, अपरथावमाननादिप्रसक्तेः, यदाहअप्राप्तकालं वचनं बृहस्पतिरपि ब्रुवन् । लभते विफलायासं लोकाच्चाप्यवमाननाम् - इति, अत एव वदन्ति - प्रस्तावे मितभाषित्वम् - इति । तथा बहुमध्ये खलोऽपि सन्मान्यते, अन्यथात्यन्तप्रद्वेषमापन्नोऽसौ प्राणघातमपि विदध्यात्, एतदभि
અવસરે બોલાય, અન્યથા અપમાન વગેરે થાય, જે કહ્યું – જેનો અવસર ન હોય, એવું વચન બૃહસ્પતિ પણ બોલે, તો ય એ નિષ્ફળ ક્લેશ અને લોક દ્વારા અપમાન જ પામે છે. માટે જ નીતિકારો કહે છે - અવસરે ઓછું બોલવું જોઈએ.
તથા ઘણાની વચ્ચે દુર્જનને પણ સન્માન અપાય. જો ઘણાની વચ્ચે દુર્જનને અપમાનિત કરાય, તો એ અત્યંત પષ પામીને વધ પણ કરી નાખે. આવી વાત સમજીને જ નીતિકારે કહ્યું છે – દુર્જન ખુશ થાઓ. - તથા સ્વ-પરનો વિશેષ જણાય, કારણ કે જે સ્વ