Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 50
________________ उपदेशोपनिषद् શ્લોક-૧૮ વશીકરણવિધિ રૂ૭ - इति (पुष्पमालायाम् ४१६) । तथा दानं दीयते, तदन्तरेण प्रियवचनविनयादेर्दम्भमात्रे पर्यवसानात्, सतोऽपि वित्तस्य सत्पात्रविनियोगविरहे तदुत्तरगुणायोग्यत्वानुषङ्गाच्च, यदुक्तम्यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् । कथं वराकश्चारित्रं दुश्चरं स समाचरेत् ? - इति (योगशास्त्रे २९१) । तथा परगुणग्रहणं क्रियते - परमाणुप्रतिमा अपि परगुणा गुणानुरागातिशयेन पर्वतीकृत्य दृश्यन्त उपबृंह्यन्ते च, પછી કાંઈ આપે નહીં તો એ મીઠાં વચન, વિનય વગેરે દંભમાત્રમાં પર્યવસિત થઈ જાય. તથા પોતાની પાસે સંપત્તિ હોવા છતાં પણ સુપાત્રમાં તેનો વિનિયોગ ન કરે, તો દાન વગેરેથી ઉંચા જે ગુણો છે, તેના માટે તે અયોગ્ય થઈ જાય. જેથી કહ્યું પણ છે – વિદ્યમાન, બાહ્ય અને અનિત્ય એવા ધનને જે સાત ક્ષેત્રોમાં વાવતો નથી, તે બિચારી દુષ્માલ્ય એવા ચારિત્રને શી રીતે આચરશે? (યોગશાસ્ત્ર ૨૯૧). * તથા પરગુણગ્રહણ કરાય = બીજાના પરમાણુ જેટલા પણ ગુણો અત્યંત ગુણાનુરાગથી પર્વત જેટલા કરીને જોવાય અને તેની ઉપબૃહણા કરાય. કારણ કે તેની પ્રશંસા એ પ્રાયઃ અત્યંત ઈષ્ટ હોય છે. કહ્યું પણ છે – જેમ તને

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92