________________
૩પશોપનિષત્ શ્લોક-૧૭ મહત્તા જાળવવાનો ઉપાય રૂરૂ कुर्वन् - हृदयमभिदहन् सन्तापः - पाश्चात्यानुशयः, न भवति, हेतुविरहात् । किञ्चान्यत् :वन्निज्जइ भिच्चगुणो न परुक्खं
- ૧ ય યુઝર્સ પત્રä ! महिला उ नोभयाविहु
न नस्सए जेण माहप्पं ॥१७॥ भृत्यगुणः परोक्षं न वर्ण्यते, कार्यनाशाद्यपायापत्तेः, न च सुतस्य गुणः प्रत्यक्षं वर्ण्यते, गुणहानिप्रसक्तेः, एतत्तु
સંતાપ = પાછળથી થતો પશ્ચાત્તાપ નથી થતો, કારણ કે સંતાપનું કારણ જ રહેતું નથી. વળી અન્ય પણ ઉપદેશવચન કહે છે –
નોકરનો ગુણ પણ પરોક્ષમાં ન કહેવાય, પુત્રનો ગુણ પ્રત્યક્ષ ન કહેવાય, સ્ત્રીની પ્રશંસા બંને રીતે ન કરાય, જેથી મહત્ત્વ નષ્ટ ન થાય. 1શા
નોકરનો ગુણ પરોક્ષમાં ન કહેવાય, કારણ કે તેનાથી કાર્યનાશ વગેરે આપત્તિ થાય છે. અને પુત્રનો ગુણ પ્રત્યક્ષમાં (તેની સામે) ન વર્ણવાય. કારણ કે તેનાથી તેના ગુણોની હાનિ થાય. આ વાત તો ચિત્રકારના १. क-अस्थिवयणा निवइणा पखवया बलवया पयंडेण । गुरुणा नीय तवसिणाय एता व सह वज्जएवीयं ॥ २. ख-विह ।
-