________________
૩પશોપનિષત્ શ્લોક-૧૬ ત્રણ ઉપાયથી સંતાપ રહે દૂર રૂ? वट्टिज्जइ समभावे
જ ન હો; URU સંતાવો રદ્દા .. विभवेऽपि न माद्यते, ऐश्वर्यमदस्य दारिद्रदायकत्वात्, यत उक्तम् - जातिलाभकुलैश्वर्य-बलरूपतपः श्रुतैः । कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः - इति (योगशास्त्रे ३३९) । तथाऽसम्पद्यपि न विषीद्यते, स्वोचितनयोपयुक्तानां विषादानास्पदत्वात्, प्रकृते चोचितनयो यथा - सम्पन्न
કરાય, સમભાવમાં વર્તાય. આ રીતે હાડોહાડ સંતાપ થતો નથી. [૧૬
વૈભવમાં ય મદ ન કરાય. કારણ કે ઐશ્વર્યનો મદ દરિદ્રતા આપે છે. જેથી કહ્યું પણ છે - જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને શ્રુતથી જે અભિમાન કરે છે, તે હીન જાતિ વગેરેને મેળવે છે. (યોગશાસ્ત્ર ૩૩૯)
તથા અસંપત્તિમાં ય વિષાદ ન કરાય, કારણ કે જેઓ પોતાને ઉચિત નયમાં ઉપયુક્ત છે (અવસરોચિત અભિપ્રાય ધરાવે છે), તેઓ વિષાદના પાત્ર નથી. પ્રકૃતમાં ઉચિત નય આવો હોઈ શકે – દરિદ્રો હંમેશા વધુ
૨. –
વડું તરૂ સંતાવો ! ૨. ર-રપરાય |