________________
सोड - १५ निघता हूर ४२वा... उपदेशरत्नकोषः जलाञ्जलिर्दीयते, दु:खाङ्कुरोद्दलनं क्रियत इत्यर्थः, अतिस्नेहादेरेव तदङ्कुरकल्पत्वादिति । किञ्च
२८
न' कुसंगेण वसिज्जइ
..
बालस्स वि धिप्प हिअं वयणं ।
अनायाओ निवटिज्जइ उन होइ वयणिज्जया एवं
न कुसङ्गेनोष्यते, चौरग्रामवासिसज्जनज्ञातेनान्यथा
॥१५॥
કર્યો છતે દુઃખોને જલાંજલિ અપાય છે, અર્થાત્ દુઃખના અંકુરાઓને ઉખેડાય છે. કારણ કે અતિ સ્નેહ વગેરે જ दुःखना अंडुरा ठेवा छे. वणी -
કુસંગપૂર્વક વાસ ન કરાય, બાળકનું ય હિતવચન મનાય, અન્યાયથી પાછા ફરાય, આ રીતે નિંદનીયતા थती नथी. ॥१५॥
કુસંગપૂર્વક વાસ ન કરાય, કારણ કે જો ખરાબ લોકો સાથે રહે તો જેમ ચોરોના ગામમાં રહેતા સજ્જનો પણ દંડાયા, તેમ કુસંગ કરનાર સારી વ્યક્તિ પણ દુઃખી
१. क- वसियव्वं न कुसंगे नीयस्स वि । २. क - अनायाओ नियटि० । ख-अनयानउ निअट्टि० । ३. क- न दुख तेण पाविज्जा ।