________________
उपदेशरत्नकोषः
२०
શ્લોક-૧૦ ન્યાયનિસ્યંદ
न कयग्घेहिं हविज्जैइ एसो नायस्स नीसंदो रिपोर्न विश्वस्यते, तद्विश्वासस्यात्मघातपर्यायत्वात्, अविश्वासः श्रियो मूलमित्युक्तेश्च । कदापि विश्वस्तो न वञ्च्यते, वञ्चनं हीतरस्यापि तावत्पापस्थानकमेव, विशिष्टतरं तु विश्वस्तस्य अत्यन्तसङ्क्लिष्टभावमन्तरेण तदनुपपत्तेः । तथा न कृतघ्नैर्भूयते, कृतघ्नो ह्यात्माऽनन्तमपि कालं કદી છેતરાય નહીં. કૃતઘ્ન ન બનાય. આ ન્યાયનો નિસ્યંદ છે. ।।૧૫।
||
દુશ્મન પર વિશ્વાસ ન મુકાય, કારણ કે તેના પર મુકેલો વિશ્વાસ એ આત્મઘાતનો જ પર્યાય છે. વળી એવું વચન પણ છે કે - અવિશ્વાસ એ લક્ષ્મીનું મૂળ છે. ક્યારે પણ વિશ્વાસ પામેલી (જે વ્યક્તિ તમારા પર વિશ્વાસ મૂકીને નિશ્ચિંત થઈ છે તેવી) વ્યક્તિને છેતરાય નહીં, કારણ કે બીજાને પણ છેતરવું, એ પાપસ્થાનક જ છે. તેમાં ય વિશ્વાસ પામેલી વ્યક્તિને છેતરવી એ તો ઘણું વિશિષ્ટ પાપસ્થાનક છે. કારણ કે અત્યંત સંક્લિષ્ટ ભાવ વિના તેવી વ્યક્તિની છેતરપિંડી કરવી શક્ય નથી. તથા કૃતઘ્ન ન થવાય, કારણ કે મૃતઘ્ન -આત્મા અનંત
१. क - किज्जइ अईईसा एस सत्थस्स