________________
२१
૩ોપનિષત્ શ્લોક-૧૦ ન્યાયનિયંદ यावदात्मानमुपकारायोग्यं विधत्ते, गोशालकादिवत्, अत एवाभिदधन्त्यभियुक्ताः - एकोपकारेण दुष्कृतशतानि नाशयन्ति તે ધન્યવાદ ! ન જોષનિતો યસ્ય જો રસ તન: - इति (उद्धृतमुत्तराध्ययनबृहद्वतौ) । अन्यत्रापि - उवयरियं पुण एकंपि सज्जणाणं न पम्हुसइ - इति (पुष्पमालावृत्तौ पृष्ठ-१९०) स एष न्यायस्य निःस्यन्दः, अयमेव नीतिसारो यदमित्राविश्वासादीत्यर्थः । किञ्च -
કાળ સુધી પણ પોતાને ઉપકાર માટે અયોગ્ય કરી દે છે, અર્થાત્ તેના પર કોઈ ઉપકાર કરે, એવી પાત્રતા તેનામાં રહેતી નથી. ગોશાળા વગેરેની જેમ. માટે જ શાસ્ત્રકારો કહે છે કે – જેઓ એક ઉપકારથી સેંકડો અપકારોને ભૂલી જાય છે, તેઓ ધન્ય છે. પણ જેને એક દોષને કારણે ક્રોધ થયો છે, તેવો કૃતઘ્ન સારો નથી. (આ શ્લોક ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિમાં ઉદ્ધત કર્યો છે.) અન્યત્ર પણ કહ્યું છે – સજ્જનો પોતાના પર થયેલા એક પણ ઉપકારને ભૂલતા નથી. (પુષ્પમાલાવૃત્તિ પૃષ્ઠ-૧૯૦)
તે આ ન્યાયનું ઝરણું છે. અર્થાત્ શત્રુ પર અવિશ્વાસ વગેરે જ નીતિનો સાર છે. વળી - . . .