________________
૨૪ શ્લોક-૧૨ જંગષ્ઠ બનવા... ૩૫રત્નો: अकार्यत्वादेव । आत्मा वचनीये न पात्यते, अपयशसो मृत्योरपि दुःसहत्वात्, उक्तं च - न भीतो मरणादस्मि, केवलं दूषितं यशः । विशुद्धस्य हि मे मृत्युः, पुत्रजन्मसमः જિન - રૂતિ . ર ર સાહસં ત્યજ્યતે, શ્રિય कातरविरक्तत्वात्, यदाह-साहसिया लच्छी हवइ, न हु कायरपुरिसाह । कण्णय कणयकुंडलह, अंजण पुण नयणाह - તિ . તેન - માર્યપરિહાદ્રિના, પદ્ધતિ દ્વિદ્ય, स्वविभूतिविभाभरेण विच्छायीक्रियते विश्वमित्याशयः । तथा – અયોગ્ય, ન આચરાય, એ અકાર્ય છે માટે જ. તથા પોતાને નિંદનીયમાં ન પાડાય, કારણ કે અપયશ એ મૃત્યુ કરતા પણ વધારે દુઃસહ છે. કહ્યું પણ છે કે હું જો નિષ્કલંકપણે મરણ પામું, તો એ મૃત્યુ પણ મારા માટે પુત્રજન્મ જેવા ઉત્સવ સમાન છે. તથા સાહસનો ત્યાગ ન કરાય. કારણ કે લક્ષ્મી કાયર પુરુષથી વિરક્ત થાય છે. જેથી કહ્યું પણ છે – જે સાહસિક છે, તેમને લક્ષ્મી મળે છે. કાયર પુરુષોને નથી મળતી. કાનને સુવર્ણના કુંડળ મળે છે. કારણ કે તે વીંધાય છે, વીંધાવાનું સાહસ કરે છે. આંખ વીંધાતી નથી માટે તેને કાળું કાજળ મળે છે. તેનાથી = અકાર્યના પરિહાર વગેરેથી જગતહસ્ત ઉંચો કરાય છે = પોતાની સમૃદ્ધિના પ્રકાશના પ્રભારથી જગતને ઝાંખુ કરાય છે. તથા –