________________
उपदेशोपनिषद्
શ્લોક-૧૩ ધીરપુરુષોનું વ્રત
वसणे विन' 'मुज्झिज्जइ मुञ्चइ माणो न नाम मरणेवि ।
विंहवक्खएवि दिज्जइ
!
२५
वयमसिधारं खु धीराणं ॥१३॥ व्यसनेऽपि न मुह्यते, इत्थमेव व्यसनविजयसम्भवात्, मरणेऽपि नाम मानो न मुच्यते, प्राणसंशयेऽपि जातेऽपात्र - प्रणामदीनोल्लापादि नैव क्रियत इत्याकूतम्, विभवक्षयेऽपि औदार्यदाक्षिण्यदाक्ष्येण स्वाधीनसम्पद् दीयते, तदेतत् खलु
આપત્તિમાં પણ મુંઝાવું નહીં, મરણમાં પણ માન ન છોડાય, વૈભવના ક્ષયમાં પણ દેવાય, ખરેખર એ ધીરોનું तसवारनी घार ठेवुं व्रत छे. ॥१३॥
આપત્તિમાં પણ મુંઝાવું નહીં, કારણ કે આ રીતે જ આપત્તિ પર વિજય મેળવવો શક્ય છે. મરણમાં ય માન ન છોડાય, અર્થાત્ જાન જોખમમાં હોય, તો ય અપાત્રને प्रशाभ, दीन-वयनोय्यार वगेरे न ४ उराय. वैभवनो ક્ષય થાય, તો ય ઔદાર્ય અને દાક્ષિણ્ય - આ ગુણોમાં પ્રવીણતા હોવાથી જે સ્વાધીન સંપત્તિ હોય, તે અપાય છે. તે આ ખરેખર ધીરપુરુષોનું તલવારની ધાર જેવું વ્રત
१. क - जिणधम्मं नो मुच्चिज्जई - हि रि मरणंतेवि । २. ख- मुच्चइ । ३. क - वहिवखयवि । ख विहविखए दि० ।