Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 36
________________ उपदेशोपनिषद् શ્લોક-૧૨ જગયેષ્ઠ બનવા... ૨૩ कषपट्टः - स्वसतत्त्वज्ञापकः । एतदेव दाक्ष्यं तत्फलं वा यत् सुगुणानुरञ्जनादीति हृदयम् । किञ्चान्यत् -.. नाकज्जमायरिज्जइ अप्पा 'पाहिज्जए न वेयणिज्जे । न य साहसं चइज्जइ उब्भिज्जइ तेण जगहत्थो ॥१२॥ अकार्यम् - सतां स्वप्नेऽपि कर्तुमयोग्यम्, नाचर्यते, = સગુરુની સમુપાસનાના બળે જેઓ સમ્યક વિધિમાં વિચક્ષણ છે તેમનો કષપટ્ટ = કસોટી પથ્થરનો પટ્ટો છે = તેમનું સ્વરૂપ (દક્ષપણું) જણાવનારો છે. જેમ સુવર્ણનું સ્વરૂપ કસોટીથી જણાય છે, તેમ ગુણાનુરાગ વગેરેથી દક્ષત્વ જણાય છે. આશય એ છે કે આ જ દક્ષતા છે કે દક્ષતાનું ફળ છે, કે જે સદ્ગણીઓ પ્રત્યે અનુરાગ હોય, ઈત્યાદિ. વળી - - અકાર્ય ન આચરાય, પોતાને નિંદનીયમાં ન પાડાય, સાહસનો ત્યાગ ન કરાય, તેનાથી જગતહસ્તને ઉંચો કરાય છે. ૧રા અકાર્ય = સજ્જનો વડે સ્વપ્નમાં પણ કરવા .-પાડિM | ૨. -વસ! રૂ. -મારિયો . એ સાદૂMI

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92