________________
उपदेशोपनिषद् શ્લોક-૧૦ ન્યાયનિયંદ (અધ્યાત્મસારે ૨૦-૩૮) | તથા વૈદુ – ૩ નમ્પ, વસુશ: - प्रभूतवारं च न हस्यते, स्मिताधिकस्य हसनस्य सत्सु प्रायोऽभावात् । तेन - अनन्तरोक्तलाघवप्रयोजकप्रवृत्तिपरिहारेण, गुरुत्वम् - स्वगुणक्रीतं महत्त्वं लभ्यते - नियोगतः प्राप्यते, गुणावबोधप्रभवं हि गौरवम् - इति वचनात् (સિદ્ધસેનીટ્ટાઝિંશિયામ્ ૬-૨૮) : જિગ્ન – रिउणो' न वीससिज्जइ
कया वि वंचिज्जइ न वीसत्थो ।
ભવસ્થિતિનો વિચાર કરવો. (અધ્યાત્મસાર ૨૦-૩૮)
તથા બહુ = ઘણું, બહુશ = ઘણી વાર, ન હસાય, કારણ કે પ્રાયઃ કરીને સજ્જનો (યોગ્ય અવસરે) સ્મિત કરતાં વધારે હાસ્ય કરતાં નથી. તેનાથી = હમણા કહેલી લાઘવ કરનારી પ્રવૃત્તિના પરિહારથી ગૌરવ = પોતાના ગુણોથી જાણે ખરીદી લીધું હોય, તેવું મહત્ત્વ મળે છે = અવશ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે એવું વચન છે કે ગુણોના જ્ઞાનથી ગૌરવનો ભાવ ઉત્પન્ન થાય છે. (સિદ્ધસેની બત્રીસી ૬-૨૮) વળી –
શત્રુ પર વિશ્વાસ ન મુકાય. જે વિશ્વસ્ત હોય, તેને
૨. -oો વિ . ૨. રીં-યા વં૦ |