________________
૨૮ શ્લોક-૯ ગૌરવપ્રાપ્તિનો ઉપાય શરત્નો : ભાષUમિતિ | જિગ્ન – अप्पा न पसंसिज्जा
- निंदिज्जइ दुजणो वि न कयावि । बहु बहुसो न हसिज्जइ
लब्भइ गुरुअत्तणं तेण ॥९॥ * नात्मा प्रशंस्यते, शक्रोऽपि लघुतां याति, स्वयं प्रख्यापितैर्गुणैरिति वचनात् । दुर्जनोऽपि न कदापि निन्द्यते, निन्दाविषयस्यात्मन्यनुषङ्गप्रसक्तेः, अत एवाभिहितम् - निन्द्यो न कोऽपि लोके, पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या - इति
સારો છે, પણ દીન વચન બોલવા એ સારું નથી. વળી
પોતાની પ્રશંસા ન કરાય, દુર્જનની પણ કદી નિંદા ન કરાય. બહુ અને બહુવાર ન હસાય, તેનાથી ગૌરવ મળે છે. I તે પોતાની પ્રશંસા ન કરાય, કારણ કે એવું શાસ્ત્રવચન છે કે જો શકે પણ પોતાના ગુણ પોતે કહે, તો એ લઘુતા પામે છે. દુર્જનની પણ કદી ય નિંદા ન કરાય, કારણ કે તેનાથી પોતે જે દોષની નિંદા કરે છે, તે દોષ પોતાને લાગી શકે છે. માટે જ કહ્યું છે - લોકમાં કોઈની પણ નિંદા ન કરવી. જેઓ અત્યંત પાપી છે, તેમનામાં ય છે. વેoો ન યાવિ . ૨. –ગુરૂત્ત ને સ્વ-ગુરૂનત્તમાં નેળા