Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 30
________________ ૩૫શોપનિષત્ શ્લોક-૮ આજીવન આચાર ૨૭ यावदपि जीवलोके जीव्यते तावत् कोऽपि नाभ्यर्थ्यते, अत्यन्तलाघवप्रसङ्गात्, तदुक्तम् - तूलं तृणादपि लघु, तूलादपि च याचकः । वायुना किं न नीतोऽसौ ?, મામસૌ યાયિષ્યતિ – તિ | कस्यापि प्रार्थनाभङ्गो न क्रियते, मा उदरे वि धरिज्जसु, परपत्थणाभंगो कओ जेण - इत्युक्तेः । तथा दीनं वचनं न जप्यते, मृत्योरपि वरो सङ्गो, न तु दीनानु - જ્યાં સુધી દુનિયામાં જીવાય, ત્યાં સુધી કોઈ પાસે યાચના ન કરાય, કારણ કે એનાથી અત્યંત લઘુતા થાય છે. તે કહ્યું પણ છે-રૂનું પૂળે તૃણથી ય હલકું છે અને વાચક એ પૂળા કરતાં ય હલકો છે, જો એમ પૂછો કે તો પછી વાયુ એને ઉડાવીને કેમ લઈ જતો નથી? તો એનું સમાધાન એ છે કે વાયુને ભય લાગે છે કે એ મારી પાસે યાચના કરશે. - કોઈની પણ પ્રાર્થનાનો ભંગ ન કરાય, કારણ કે એવું કહ્યું છે કે – જેણે બીજાની પ્રાર્થનાનો ભંગ કર્યો છે, એને કુક્ષિમાં ય ધારણ ન કરતી. (અહીં શ્લોકનો પૂર્વાર્ધ આ પ્રમાણે છે - હે માતા ! તું એવા પુત્રને જન્મ નહીં આપતી કે જે બીજાની પાસે પ્રાર્થના કર્યા કરે.) તથા દીન વચન ન બોલાય, કારણ કે મૃત્યુનો સંગ પણ હજી

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92