________________
૨૦ શ્લોક-૫ કલિકાળમાં રક્ષાકવચ ૩૫રિત્નોY: अपि निनिमित्तं निमित्तान्तरतो वा प्रद्वेषमापन्ना अपि, पिशुनाः - प्रकृत्यैव खलप्रकृतिकाः, किं भणन्ति ?, तथाविधालम्बनमन्तरेण ब्रुवतां प्रकृतिप्राकट्यप्रसक्तेर्नैव किञ्चिद् भणन्तीत्याशयः । किञ्चनियमिज्जइ नियजीहा
- अविआरिअं नैव किंज्जए कज्जं ॥ न कुलक्कमो अ लुप्पइ
कुर्विओ किं कुणइ कलिकालो ॥५॥ તેને ચાહે છે. (મહાભારત) જે ત્રણનું અનુપાલન કરે છે, તેના પર ગુસ્સે થયેલા પણ, કારણ વિના કે બીજા કોઈ કારણથી પણ અત્યંત દ્વેષ ધરાવતા એવા પણ દુર્જનોપ્રકૃતિથી જ ખરાબ સ્વભાવવાળા લોકો શું કહે ? તથાવિધ આલંબન વિના જો દુર્જનો નિંદા વગેરે કરવા જાય, તો તેમની તેવી દુષ્ટ પ્રકૃતિ જાહેર થઈ જાય, માટે પોતે ઉઘાડા ન થઈ જાય એવા ભયથી તેઓ કશું બોલતા નથી એવો અહીં આશય છે. વળી -
પોતાની જીભને કાબુમાં રખાય, વિચાર્યા વિના કાર્ય ન જ કરાય, કુલક્રમનો લોપ ન કરાય, તો કુપિત થયેલો ય કળિકાળ શું કરે? આપા
૨. – શિo | ૨. રઘ-કિરણ / રૂ. -વિરૂ I