________________
उपदेशोपनिषद् શ્લોક-૬ સજ્જનનો સન્માર્ગ - न पापं पापिनां ब्रूयान्नापि पापमपापिनाम् । सत्येन તુજેવોષી ચા-સત્યેન દિોષમળિ - રૂતિ (મહામારતે), तथा कोऽपि नोत्क्रोश्यते, वाक्क्षतस्य दुःसंरोहत्वात्, उक्तं च-रोहति सायकैविद्धं वनं परशुना हतम् । वाचा दुरुक्तं बीभत्सं, न संरोहति वाक्क्षतम् - इति (महाभारते) । तदेष मर्मानुल्लापादिकः सज्जनमार्गः - सत्त्वसमलङ्कृतપુરુષપરિક્ષuોડથ્વી, તુ: - રવર્તàનાનુન્તિ વિચા,
ખોટી નિંદા કરાય, બન્ને રીતે દોષ તો રહે જ છે. તે કહ્યું છે - પાપીનું પાપ ન કહેવું, અપાપી હોય-તેનું પણ પાપ ન કહેવું, જો સાચું કહે, તો તે પાપીના તુલ્ય દોષવાળો થાય અને જો ખોટું કહે તો બમણા દોષવાળો થાય. (મહાભારત) અને કોઈના પર આક્રોશ ન કરાય, કારણ કે વાણીથી જે ઘા થાય, એ મુશ્કેલીથી રુઝાય છે. કહ્યું પણ છે – જંગલને બાણોથી અને કુહાડાથી નષ્ટ કરી દીધું હોય, એ પણ ફરી ઉગે છે, પણ વાણીથી ખરાબઅપ્રિય કહ્યું હોય, તેનાથી થયેલો ઘા રુઝાતો નથી. (મહાભારત) તે આ મર્મ ન કહેવા વગેરે રૂપ જે સજ્જનોનો માર્ગ છે, તે દુર્ગમ છે = દુર્જનો એ માર્ગે મુશ્કેલીથી ચાલી શકે છે. કારણ કે બીજાના મર્મ બોલવા