________________
१४ શ્લોક-૭ વિદ્વાનોનો ઉપદેશ उपदेशरत्नकोषः मर्मोच्चारणादेरेव तत्स्वभावत्वात्, स्वभावस्य च दुस्त्यजत्वात् । किञ्च - सव्वस्स उवयरिज्जइ
न 'पम्हुसिज्जइ परस्स उवयारो । विहलं अं(न)वलंबिज्जइ
उवएसो एस विउसाणं सर्वस्योपचर्यते, लोकमध्यमध्यासयितुस्तदतिलङ्घनस्याहितानुबन्धित्वात्, अत एवाभिहितम् - यद्यपि सकलां योगी, छिद्रों पश्येत मेदिनीम् । तथापि लौकिकाचारं मनसाऽपि વગેરે જ દુર્જનોનો સ્વભાવ છે અને સ્વભાવ છૂટવો भुश्त छ. qणी - આ બધાનો ઉચિત વિનય કરાય, બીજાનો ઉપકાર ન ભૂલાય, નિષ્ફળનું આલંબન (ન) લેવાય, એવો વિદ્વાનોનો उपहेश छ. ॥७॥
બધાનો ઉચિત વિનય કરાય, કારણ કે જે લોકોની વચ્ચે રહે છે, તે તેમનું ઉલ્લંઘન કરે એ તેને પરંપરાએ અહિત કરનારું છે. માટે જ કહ્યું છે કે જો યોગી સર્વ પૃથ્વીને છિદ્રાળુ (દોષયુક્ત) જુએ, તો પણ મનથી પણ
१. क-पुम्ह० । ख-पम्ह० । २. क-०यारं । ३. क-०हिलं । ४. क.ख-अवि० ।