Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 24
________________ उपदेशोपनिषद् શ્લોક-૫ કલિકાળમાં રક્ષાકવચ निजजिह्वा नियम्यते, रसलाम्पट्यवचोविसंस्थुलतालक्षणतदनियमनस्य महाऽनर्थनिबन्धनत्वात् । तथाऽविचारितं कार्यं नैव क्रियते, यदुक्तम् क्रियामविवेकः परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं, મુળજીવ્યા: સ્વયમેવ સમ્ભવઃ-કૃતિ (રિાતાનુંનીયે ૨-૩૦) I कुलक्रमश्च न लुप्यते, तल्लोपे कुलीनत्वव्याहतेर्निराधारगुणानां स्थित्यसम्भवात् । कृते च रसनानियमनादौ कलिकाल: कुपितोऽपि स्ववामतामनुवर्तन्नपीति हृदयम्, किं करोति ?, - ११ सहसा विदधीत न . પોતાની જીભ કાબુમાં રખાય, કારણ કે રસલંપટતા, વચનની વિચિત્રતા વગેરે રૂપ જીભની બેકાબુતા મોટા અનર્થની કારણ છે. તથા વિચાર્યા વિના કાર્ય ન જ કરાય, કારણ કે કહ્યું છે – સહસા કોઈ કાર્ય ન કરવું. કારણ કે અવિવેક એ પરમ આપત્તિઓનું સ્થાન છે. જે વિચારીને કાર્ય કરે છે, તેને ગુણમાં લુબ્ધ સંપત્તિઓ પોતાની મેળે જ વરે છે. (કિરાતાર્જુનીય ૨-૩૦) તથા કુલપરંપરાનો ભંગ ન કરાય, કારણ કે જો તેનો ભંગ કરે તો કુલીનપણું ન રહે. કુલીનપણું તો ગુણોનો આધાર છે, માટે તેના વિના નિરાધાર ગુણો ન ટકી શકે. જો આ રીતે જીભનું નિયમન વગેરે કરાય તો કળિકાળ કુપિત થયો હોય = પોતાની વક્રતાનું અનુસરણ કરતો હોય, તો પણ શું કરે ? જે ઉપરોક્ત વિધાનનું પાલન કરે છે, તે મહાપુરુષને

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92