Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 22
________________ ૩પશોપનિષત્ શ્લોક-૪ ત્રણ ઉપાયથી દુર્જનના મુખે તાળા चपलं न चक्रम्यते, अत्वरापूर्वकं सर्वं गमनं कृत्यमेव वा (योगदृष्टिसमुच्चये-५१) - इतिलक्षणलक्षितबलादृष्टिविगमापत्तेः । उद्भटो वेषो नैव विरच्यते, वेषं वित्तानुसारतः (योगशास्त्रे १५१) - इतिवचोविलङ्घनवितरितविघ्नप्रसत्तेः । तथा वक्रम् - वामं यथा स्यात्तथा, द्वेषगर्भितमिति हृदयम्, न प्रलोक्यते, ऋजु पश्यति यः सर्वं चक्षुषाऽनुपिबन्निव । आसीनमपि तूष्णीकमनुरज्यति तं प्रजाइति . (महाभारते) वचनात् । तदेतत्रितयानुपालयितू रुष्टा ચપળ ગમન ન કરાય, કારણ કે જો ઉતાવળું ચાલે તો - ત્વરા વિના જ સર્વ ગમન કે કાર્ય કરે – (યોગદષ્ટિસમુચ્ચય-૫૧) એવી લક્ષણથી લક્ષિત એવી ત્રીજી યોગદષ્ટિ-બલા જતી રહે, એવી આપત્તિ આવે. - ઉદ્ભટ વેષ ન જ રચાય, કારણ કે તેમ કરવાથીવૈભવને અનુરૂપ વેષ કરવો (યોગશાસ્ત્ર ૧૫૧) એ વચનના ઉલ્લંઘનથી થયેલું વિઘ્ન આવી પડે. આશય એ છે કે આપણા હિત માટે શાસ્ત્રકારોએ જે વિધાન કર્યું છે, તેની અવજ્ઞા કરવાથી અહિત જ થવાનું છે. તથા વાકું - દ્વેષગર્ભિત ને જોવું, કારણ કે કહ્યું છે કે જે જાણે ચક્ષુથી પાન કરતો હોય, તેમ સર્વને ઋજુતાપૂર્વક જુએ છે, તે ચૂપચાપ બેઠો હોય, તો ય પ્રજા

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92