________________
૩૫શોપનિષદ્ શ્લોક-૩ ધર્મનો પરમાર્થ ૭ शक्यसम्भवमित्याह-कुशीलैः समं न संवस्यते, सागरातिगतसलिलन्यायेन तत्संवासमात्रस्यापि विकारावहत्वात्, तथा चार्षम्- खणमवि ण खमं काउं अणाययणसेवणं सुविहियाणं। हंदि समुद्दमइगयं उदयं लवणत्तणमुवेइ - इति (आवश्यकनिर्युक्तौ-११२१) । यत एतदन्यदपि दुष्करं सुकरतामुपयाति तदाह-गुरुवचनं । न स्खल्यते, तत्स्खलनकृ तां घोरतपस्विनामप्यनन्तसंसारित्वात्, यदाहुः - छट्ठट्ठमदसम
કરી શકે છે, કે જે એના વિનોનો પરિહાર કરી શકે, માટે કહે છે - કુશીલોની સાથે સંવાસ ન કરાય, કારણ કે દરિયામાં જેમ મીઠું પાણી મળે, તો તે ય ખારું થઈ જાય, તેમ કુશીલોની સાથે રહેવાથી પણ વિકૃતિ આવે છે. તેવું ઋષિવચન પણ છે – સુવિહિત મુનિવરો છે, તેમના માટે એક ક્ષણ પણ અનાયતનનું સેવન કરવું ઉચિત નથી. રે... દરિયામાં મળેલું જળ ખારું થઈ જાય છે. (આવશ્યકનિયુક્તિ-૧૧૨૧) જેનાથી આ કુશીલપરિહાર) અને અન્ય પણ દુષ્કર વસ્તુઓ સુકર થઈ જાય છે, તે કહે છે - ગુરુવચન ખલિત ન કરાય, કારણ કે જેઓ ગુરુવચનની અવજ્ઞા કરે છે, તેઓ ઘોર તપસ્વી હોય તો યે અનંત સંસારી છે. કહ્યું પણ છે-જે છટ્ઠ, અટ્ટમ, ચાર