Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 19
________________ શ્લોક-૩ ધર્મનો પરમાર્થ उपदेशरलकोषः सीलं न हु खंडिज्जइ न संवसिज्जइ समं कुसीलेहिं । गुरुवयणं न खलिज्जइ जइ 'नज्जइ धम्मपरमत्थो ॥३॥ शीलं नैव खण्ड्यते, ज्वलज्ज्वालाजालजटिलजाज्वल्यमानज्वलनझम्पापाताधिकभयङ्करत्वाच्छीलखण्डनस्य, तथा चोक्तम् - वरमग्गिम्मि पवेसो वरं विसुद्धेण कम्मुणा मरणं । मा गहिअवयभंगो मा जीअं खलिअसीलस्स - इति (संबोधसप्ततिकायाम्-२०) । शीलानुशीलनमपि तत्प्रत्यूहपरिहारेणैव શીલનું ખંડન ન જ કરાય, કુશીલોની સાથે સંવાસ ન કરાય, ગુરુવચનની સ્કૂલના ન કરાય, જો ધર્મનો પરમાર્થ જણાતો હોય. ૩. શીલનું ખંડન ન જ કરાય, કારણ કે શીલનું ખંડન એ તો બળતી જવાળાઓના સમૂહથી જટિલ જાજ્વલ્યમાન અગ્નિમાં કૂદકો મારવા કરતાં પણ વધુ ભયંકર છે. તે મુજબ કહ્યું પણ છે – અગ્નિમાં પ્રવેશ કરવો સારો, વિશુદ્ધ અનુષ્ઠાનથી મરણ પામવું સારું, પણ લીધેલા વ્રતોનો ભંગ સારો નથી. અને જેનું શીલ સ્કૂલિત છે, તેનું જીવન સારું નથી. (સંબોધસિત્તરિ-૨૦) શીલનું આચરણ પણ તે જ 8. -નાળિજ્ઞરૂ I

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92