Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 17
________________ શ્લોક-૨ ધર્મનું રહસ્ય उपदेशरत्नकोषः सच्चं चेव लविज्जइ धम्मस्स रहस्समिणमेव રા जीवदयायां रम्यते - विधुरेष्वपि तदवियुक्तचित्तत्वात्, सदाऽपि-अनिशमेव, एतच्च सर्वत्राभिसम्बध्यते, कादाचित्करणादेः समीष्टासम्पादकत्वात् । कर्तव्यान्तरमाह - इन्द्रियवर्गों दम्यते, प्रत्याहारसामग्रयविरहस्य निरयनिबन्धनत्वात्, आह च - इंदियधुत्ताणमहो तिलतुसमित्तंपि देसु मा पसरं । जइ કરાય, સત્ય જ બોલાય,આ જ ધર્મનું રહસ્ય છે. રા જીવદયામાં રમણ કરાય છે, કારણ કે વિકટ પરિસ્થિતિમાં પણ મનમાંથી જીવદયાનો પરિણામ જતો નથી. (જીવદયામાં રમણ શી રીતે થઈ શકે, તેના કારણરૂપે જણાવ્યું છે.) સદા ય = હંમેશા, આ શબ્દને બધા સાથે જોડવાનો છે, કારણ કે અમુક સમય માટે જ જીવદયામાં રમણ વગેરે કરાય, તેનાથી મનોવાંછિત મળી શકતું નથી. બીજું કર્તવ્ય કહે છે ઈન્દ્રિયવર્ગનું દમન કરાય છે, કારણ કે જો ઈન્દ્રિયોને સંપૂર્ણપણે વિષયોથી પાછી ન ખેંચી લેવાય, તો તે નરકનું કારણ બને છે. કહ્યું પણ છે – ઈન્દ્રિયો ધૂર્ત છે. તેમને તલના ફોતરા જેટલો ૨. વ–પામો |

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92