________________
શ્લોક-૧ મંગલ-પ્રતિજ્ઞા उपदेशरत्नकोषः उवएसरयणकोसं नासिअनीसेसलोगेदोगच्चं ।। उवएसरयणमालं वुच्छं नमिऊण वीरजिणं ॥१॥ ___वीरजिनम् - स्वयम्भूरमणसागरसलिलातिशायिकारुण्यरसप्रसरपरिपूतप्रत्यात्मप्रदेशं चरमतीर्थपतिं त्रिशलानन्दनं सिद्धार्थनृपकुलकेतुं श्रमणभगवन्महावीरजिनेश्वरम्, नत्वा - सिषाधयिषितसिद्धिसाधकतमनमनगोचरीकृत्य, नाशितम् - अपुनरुत्थानं यथा स्यात्तथा क्षयं नीतम्, निःशेषलोकदौर्गत्यम्
શ્રી વીરજિનને નમસ્કાર કરીને સર્વલોકના દુર્ગતિપણાનો નાશ કરનાર ઉપદેશરત્નોની માળાના ધારક એવા ઉપદેશર–કોષનું નિરૂપણ કરીશ. તેના
વીરજિનને - સ્વયંભૂરમણ સમુદ્રના પાણી કરતાં પણ વધારે એવી કરુણાના રસના પ્રસારથી જેમનો પ્રત્યેક આત્મપ્રદેશ પાવન છે, એવા ચરમતીર્થપતિ ત્રિશલાનંદન સિદ્ધાર્થરાજાના કુળમાં પતાકા સમાન શ્રમણ ભગવાન શ્રી મહાવીરજિનેશ્વરને, નમસ્કાર કરીને - જેને સાધવું છે એવા કાર્યની સિદ્ધિમાં સાધકતમ નમસ્કારનો વિષય કરીને, ફરી ઉત્થાન ન પામે એ રીતે ક્ષય પમાડ્યું છે
(૧) ૨. સ્વ-વુિં
| ૨. રીં-
છું મિત્ર |