________________
ROWAVA___ अथ उपदेशोपनिषद्वृत्तिविभूषितः
૩૫શરત્નોગ:
श्रीवर्द्धमानं जिनवर्द्धमानं,
सूरीन्द्रमेवं गुरुहेमचन्द्रम् । प्रणम्य नम्यं वितनोमि वृत्तिं,
सद्रत्नकोषे ह्युपदेशसत्के ॥ इह हि परमकारुणिकः कोषकारः परोपकारप्रथनायारभमाणः शास्त्रमादौ मङ्गलाद्यभिदधन्नाह
આહજ્યની લક્ષ્મીથી વૃદ્ધિ પામતા એવા શ્રી વર્ધમાનજિનેશ્વર તથા વંદનીય ગુરુ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીને પ્રણામ કરીને ઉપદેશના પ્રશસ્ત રત્નકોષ પર હું વૃત્તિ રચું છું. [૧]
અહીં પરમ કરુણાધારક એવા કોષકારશ્રી પરોપકારનો પ્રસાર કરવા માટે શાસ્ત્રનો પ્રારંભ કરે છે, તેમાં સૌ પ્રથમ મંગલ વગેરે કહે છે -