Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 18
________________ उपदेशोपनिषद् શ્લોક-૨ ધર્મનું રહસ્ય दिन्नो तो नीओ जत्थ खणो वरसकोडीसमो - इति (इन्द्रियपराजयशतके ३) । तथा सत्यमेव लप्यते, ज्ञानादिमूलत्वात्सत्यस्य, तदेकलपनस्य वसुन्धरापुनानत्वाच्च, तदुदितम् - ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये । धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुभिः - इति (योगशास्त्रे ११९) । विधित्रयेऽपि समुदितं हेतुमाह - यतः धर्मस्येदमेव - जीवदयारमणादि रहस्यम् - परमोपनिषत्, धर्मस्याज्ञाप्रतिबद्धत्वात्तस्याश्च दयादिसारत्वात् । किञ्च - ય પ્રસાર ન દઈશ, જો પ્રસાર દઈશ, તો તને ત્યાં લઈ જવાશે, કે જ્યાં એક ક્ષણ કરોડ વર્ષ સમાન છે. (ઈન્દ્રિયપરાજય શતક ૩) અને સત્ય જ બોલાય છે. કારણ કે સત્ય એ જ્ઞાનાદિનું મૂળ છે. અને જે સત્ય જ બોલે છે, તે પૃથ્વીને પાવન કરે છે, તેવું કહ્યું પણ છે – જેઓ જ્ઞાન અને ચારિત્રનું મૂળ એવું સત્ય જ બોલે છે, તેમની ચરણરજોથી ધરતી પાવન કરાય છે. (યોગશાસ્ત્ર ૧૧૯). હમણા કહેલા ત્રણ વિધાનોમાં સામૂહિક કારણ કહે છે – કારણ કે આ = જીવદયા વગેરે જ ધર્મનું રહસ્ય = પરમ ઉપનિષદુ છે. કારણ કે ધર્મ એ આજ્ઞાને પ્રતિબદ્ધ છે અને આજ્ઞા એ દયા વગેરેના સારવાળી છે. વળી –

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92