Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
(અધ્યાયઃ૭-સૂત્ર-૨) D [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી વ્રતના ભેદોને જણાવે છે D [2]સૂત્ર મૂળઃ-શર્વતોમહતી 0 [3]સૂત્ર પૃથફશ - સર્વત: ગg - મદતી
U [4] સૂત્રસાર [હિંસાદિથી દેશ થકી વિરતિ] તે અણુવ્રત અને સર્વ થકી વિરતિ] તે મહાવત છે
0 [5]શબ્દજ્ઞાનટેશત- દેશથી, અલ્પઅંશે, સ્થૂળ વિરમણ] સર્વતઃ- સર્વથી,સર્વાશે, સૂક્ષ્મ (વિરમણ] અણુ - અણુ વિત]
મ-મહા[વત] U [6]અનુવૃત્તિ-સૂત્ર .૭૭ હિંસાનૃતતેયાત્રાપરિમો વિતવ્રતમ
U [7]અભિનવટીકા- ત્યાગની ઇચ્છાવાળા કે દોષ થી વિરમવા વાળા દરેક વ્યક્તિ દોષથી નિવૃત્ત થાય છે પણ તે બધાંના ત્યાગ કેદોષ નિવૃત્તિમાં સામ્યતા હોતી નથી અને આસામ્યતા નો અભાવ એ સ્વાભાવિક પણ છે કેમકે આત્માને વિકાસક્રમ બધાનો ભિન્ન ભિન્ન હોય છે
અહીં સૂત્રકાર મહર્ષિએ આત્યાગ અથવાનિવર્તનની ભિન્ન ભિન્ન કક્ષાને બે ભાગોમાં વિભાજીત કરી છે (૧)દેશથી કે અંશતઃ વિરમણ (૨)સર્વથા વિરમણ
ઉપરોકત સૂત્રમાં જે હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહએ પાંચે પાપો ગણાવેલા છે. તેનો દેશથી અર્થાત અમુક અંશે ત્યાગ કરવો તે અણુવ્રત છે અને તે પાંચેનો સર્વથા ત્યાગ કરવો એ મહાવ્રત છે.
અહીંસર્વથાત્યાગનો અર્થતો સ્પષ્ટ છે કે મનથી, વચનથી કાયાથી આહિંસાદિ દોષો સર્વથા સેવે નહિ, બીજા પાસે સેવરાવે નહીં, અને સેવનારની અનુમોદના પણ કરે નહીં
જયારે દેશથી ત્યાગમાં તો સંપૂર્ણ વ્રતના ૧ ટકાથી ૯ ટકા સુધીનો કોઈપણ અંશએકદેશ જ કહેવાય એટલે કે સમગ્ર હિંસા વિરમણ માંથી જેટલું પણ વિરમે તે બધું દેશથી જ કહેવાય ફર્ક એટલો કેદેશથી વિરમણમાં અનુમોદનાનો ત્યાગ હોતો નથી
-દેશ શબ્દનો અર્થ એક દેશ છે –સર્વ શબ્દનો અર્થ સકળ છે
-સૂત્રમાંકેશ અને સર્વ શબ્દનો સમાસ કરીને ત{ પ્રત્યય લગાડવામાં આવેલ છે તેથી દેરાસર્વત: પદ બનેલ છે
–એજ રીતે ગણુ અને મહત્વ શબ્દ નો % સમાસ કરીને ગપુમતી પદ બનાવેલ છે
-પૂર્વસૂત્રમાંથીવિરતિ શબ્દની અનુવૃત્તિ લેવામાં આવી છે અને તેનો સંબંધવેશવત: સાથે જોડવામાં આવેલ છે તેથીયેશવિરતિ અને સર્વવિરતિ અથવા ટેશત: વિરતિક અને સર્વત: વિરતિક એવા શબ્દ પ્રયોગો થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org