Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ અધ્યાયઃ ૧ સૂત્ર: ૧ (અધ્યાય-૧ સૂત્રઃ૧ 0 [1]સૂત્ર હેતુ ભવ્ય જીવોને સત્યમાર્ગથી વાકેફ કરવા-જીવનના સારભૂત એવા મોક્ષમાર્ગનું આ સૂત્ર નિદર્શન કરે છે. 0 [2] સૂત્ર મૂળઃ-સગનસાનવારિત્રાળ મોક્ષમઃ U [3]સૂત્ર પૃથક-સી ટર્શન જ્ઞાન વિજ્ઞાન મોત - મા: U [4] સૂત્રસાર-સમદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્યારિત્ર (એ ત્રણેનો સમન્વય મોક્ષનો માર્ગ છે. U [5]શબ્દજ્ઞાનસ -પ્રશસ્ત,સંગત,અવિપરીત વન-જોવું તે, યથાર્થશ્રધ્ધાનું જ્ઞાન-અવબોધ,જેના વડે જણાય તે વારિત્ર-વર્તન, આચરણ મોક્ષ-કર્મનો સર્વથા ક્ષય. મા-સાધન, પથ. [6]અનુવૃત્તિ-આસૂત્રપ્રથમસૂત્રજહોવાથી તેમાં અન્ય કોઇ સૂત્રની અનુવૃત્તિઆવશે નહી. 0 [7]અભિનવટીકા-સૂત્રમાં સર્વપ્રથમ મૂકેલો સમ્યફશબ્દ માત્ર દર્શન સાથે નહીં જોડતા દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણે પદો સાથે જોડવાનો છે કારણ કે “સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ અહીં વારંવદુોદ્ર:નિયમાનુસારદ્વન્દ સમાસથયેલો છે. અને વ્યાકરણના નિયમ (દ્રાવો દ્રદ્ધાન્ત ૨ શ્યમા પર્વ પ્રત્યે અમિસસ્વસ્થત)મુજબ દ્વન્દ સમાસની આદિમાં કે અંતમાં જોડાયેલ શબ્દ પ્રત્યેક શબ્દ સાથે સંબંધ ધરાવે છે. જેમ રામ લક્ષ્મણ સીતા વનમાં ગયા તેમ કહેવાથી રામ વનમાં ગયા-લક્ષ્મણ વનમાં ગયા-સીતા પણ વનમાં ગયા એવું નક્કી થઈ જાય છે તે રીતે અહીં સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ પ્રમાણે સમ્યક શબ્દ ત્રણે પદો સાથે જોડાયેલો સમજવો. અહીંસમ્યક શબ્દ મુકવાથી મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર ત્રણેની નિવૃત્તિ બતાવે છે, જેથી આપોઆપ અતત્ત્વોનું શ્રધ્ધાન,સંશય-વિપર્યય અને અનધ્યવસાય રૂપ જ્ઞાન, વિપરીત ચારિત્ર ત્રણેને કોઈ મોક્ષમાર્ગ કે મોક્ષના સાધન રૂપ સમજશે નહી. * સમ્યફ- (૧)સમ્યફ શબ્દ પ્રશસ્તવાચી છે. (૨)સમ્યફ શબ્દ બે પ્રકારે પ્રશંશાવાચી છે. અવ્યુત્પન પક્ષે સમ્યફ શબ્દ નિપાતન છે. તે પ્રશંસા અર્થ ધરાવે છે. વ્યુત્પન્ન પક્ષે સમ પૂર્વક મગ્ન ધાતુને વિપ પ્રત્યય લાગીય શબ્દ પ્રથમ એકવચનમાં થયો તેનો અર્થ પણ પ્રશંસા થાય છે. (૩)સમ્યફ શબ્દ શબ્દ સંગત અથવા અવિપરીતપણાનો ભાવ સૂચવે છે. જ દર્શનઃ- (૧) જેના વડે જોવાય છે. (૨) યથાર્થ શ્રધ્ધાનું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 174