Book Title: Sudarshana Charitra Author(s): Kesharvijay Gani Publisher: Jotana Jain Sangh View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કિન્નરી આ ચરિત્રની નાયિકા સુર્શનના ભવની (તેની) ધાવમાતા છે. સુદર્શનાના દેવભૂમિના લાંબા વખતના નિવાસમાં, આ ધાવમાતાના અનેક ભ થયા છે. કિન્નરીના પાછલા ભવમાં તે ચંપકલતા નામની રાજકુમારી હતી. તેને વિવાહ મહસેન રાજ સાથે થયો હતું. આ મહસેન રાજા, તે ધાવમાતાને (સુર્શનાના ભાવમાં) પુત્ર હતે. ચંપલતા સાથે લગ્નની ગાંઠથી જોડાવા માટે મહસેન રાજા સમુદ્ર રસ્તે જતા હતા તેવામાં દુર્ભાગ્યના ગે તે વહાણુ ખરાબે ચડી જવાથી વિમળ પર્વતના ખડકો સાથે અફળાઈને ભાગી જાય છે. રાજા તે પર્વત પર ચડે છે. ચંપકલતા પણ દિવ્ય પાદુકાના બળથી તે પહાડ પર રહેલા મંદિરમાં દર્શન કરવા આવે છે. તેને દેખી રાજા મોહિત થાય છે, પૂર્વજન્મની માતા પર મોહિત થયેલ પુત્રને જાણી સંસારની વિષમ સ્થિતિનું ભાન કરાવવા માટે ચંડવેગ મુનિ તે પહાડ પર આવે છે, આ ચંડવેગ મુનિ સુન્શનને નાનોભાઈ (પાછલા જન્મમાં) થાય છે. દેવનું પૂજન કરી બહાર આવતાં ચંપકલતા મુનિને દેખે છે. રાજા વૃક્ષની ઓથે છુપાઈ જાય છે. જ્ઞાની મુનિ તેને ઉદેશીને ચંપલતા આગળ ધર્મોપદેશ આપે છે. ધર્મોપદેશ આપ્યા બાદ આ જિનમંદિર અહીં કોણે બંધાવ્યું !” આ ચંપકલતાના પ્રમના ઉત્તરમાં, રાજકુમારી સુશૈનાનું ચરિત્ર કે જે તે પ્રશ્ન સાથે સંજિન હતું તે મુનિશ્રી કહી બતાવે છે. તે ચરિત્રના પ્રસંગમાં મહાસેન અને ચંપકલાના પાછલા ભવનાં ચરિત્રો આવી જાય છે, જે સાંભળી પ્રતિબોધ પામેલે મહસેન સાધુજીવન સ્વીકારે છે. | ચંપલતા દેવી સુદર્શનાના મેહથી ચારિત્ર ન લેતાં, સમીવિહામાં વારંવાર આવતી સુદર્શના દેવીના સમાગમમાં આનંદ માને ગ્રહવાસમાં કુમારીપણે જીવન ગાળે છે. છેવટે દેવી સુદર્શનાના મોહથી તીર્થસ્થાનમાં અધિકાનપણનું નિયાણું કરે છે, અને મરણ પામીને કિન્નરીના ભવને પામે છે. દેવી સુશૈનાના ઉચ્ચ અધિકારીપણાની કરી બહાર અનાભાઇ (પાળ્યા રાજા ના For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 475