________________
धन परिजन भार्या भ्रात मित्रादि मध्ये
व्रजति भवभृता यो नैष एकोऽपि कश्चित् तदपि गतविमर्षाः कुर्वते तेषुरागं
__ नतुविदधति धर्म यः समं याति यात्रा ॥९॥
ધન દાસ દાસી ભાર્યા ભાઈ ભાંડુ મિત્ર વિગેરેમાંથી કોઈપણ જીવ સાથે (મરણ સમયે) જત નથી છતાં મૂઢ વિચાર વિનાને મનુષ્ય તેમાંજ રાચી રહે છે. અને ધર્મ કે જે સાથે જનાર છે તેની આરાધના કરતા નથી. यदिह भवति सौख्यं वीतकाम स्पृहाणां
न तदमरविभूनां नापि चक्रेश्वराणाम् इति मनसि नितान्तं प्रीति माधाय धर्म
भजत जहित चैतान्कामशत्रन्दुरन्तान् ॥१०॥ મેહ અને ઈચ્છા જેના નાશ પામ્યા છે એવા પ્રાણીઓ જે સુખ પામી શકે છે તે સુખ ઇંદ્રો યાતે ચકવતિ રાજાઓ પણ મેળવી શકતા નથી એવું મનથી વિચારી બુદ્ધિમાનોએ હમેશાં પ્રીતિ પૂર્વક ધર્મની ભક્તિ કરવી અને કામરૂપી શત્રુઓને દુર ત્યજી દેવા જોઈએ. यदि कथमपि नश्येद्भोग लेशेन नृत्वं
पुनरपि तदवाप्ति दुःख तो देहिनां स्यात् इति हत विषयाशा धर्म कृत्ये यतध्वं
यदि भवभृति मुक्ते मुक्ति सौख्येऽस्तिवाञ्छा ॥११॥