________________
દેવ દાનવ અને મનુષ્ય જે ભેગથી તૃપ્ત નથી થયા, તેજ ભેગથી ઈતર મનુષ્ય તે કયાંથી તૃપ્ત થાય. કેમકે સમુદ્રનું જલ પીને જે કઈ પિતાની તૃષા મટાલ નથી શકો, તે તૃણના અગ્ર ભાગપર રહેલ જલબિન્દુથી તૃષાને ક્યાંથી મટાડી શકે ? सतत विविध जीव ध्वंसनाथै रुपायैः
स्वजन तनु निमित्तं कुर्वते पापमुग्रम् व्यथित तनु मनस्का जन्तवोऽमी सहन्ते
नरकगति मुपेता दुःखमेका किनस्ते ॥७॥
મનુષ્ય હમેશાં અનેક જીવોને નાશ જેમાં રહેલ છે એવા ઉપાયે વડે સ્વજન અને સ્વશરીર માટે ઉગ્ર પાપ કરે છે. પરંતુ જ્યારે માનસિક અને શારીરિક તાપથી વ્યથા પામેલા આ જ નરકગતિને પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ એકલાજ તે પાપોને સહન કરે છે. _ यदिभवति विचित्रं सचितं द्रव्यमर्थ्य
परिजन सुतदारा भुञ्जते तन्मिलित्वा
સમથ દર્વાસિતું વતतदपि बत विधत्ते पापमङ्गी तदर्थम् ॥८॥ સંચિત કરેલા દ્રવ્યને પિતે પરિજન પુત્રો અને સ્ત્રી બધા સાથે મલીને તેને ઉપભોગ કરે છે છતાં આ લોકે તેના દુઃખને નાશ કરવાને શક્તિમાન થતા નથી. અફસોસ છે કે તે પણ તે મનુષ્ય તેઓનેજ માટે પાપ કરે છે.