________________
પ્રકરણ ૧ લું.
સંસારિક વિષયસુખ નિરાકરણ. न तदरिरिभराजः केसरी केतुरुयो
नरपतिरतिरुष्टः कालकूटोऽतिरौद्रः अति कुपितकृतान्तः पावकः पन्नगेन्द्रो ___ यदिह विषयशत्रु दुःखमुग्रं करोति ॥२॥
આ સંસારમાં વિષયરૂપી શત્રુ જેટલું ઉગ્ર દુઃખ આપે છે તેટલું દુઃખ મન્મત ગજેન્દ્ર કેસરીસિંહ ભયાનક કેતુ અતિ કપાયમાન થએલ રાજ કાલકુટ વિષ અને કુપિત થએલ યમદેવ અગ્નિ કે સર્પોને રાજા પણ કરિ શકતો નથી.
न नरदि विजनाथा येषु तृप्यन्ति तेषु
कथमपरनराणा मिन्द्रियार्थेषु तृप्तिः वहति सरति यस्यां दन्तिनाथोऽतिमत्तो . भवति हि शशकानां केन तत्र व्यवस्था ॥३॥
જે વિષયેથી રાજાઓ તેમજ ઈદ્રોને પણ સંતોષ થયું નથી તે વિષયથી પામર એવા મનુષ્યને તે ક્યાંથી સંતેષ મલી શકે કેમકે જે નદીમાં મદેન્મત્ત એવા હસ્તી તણાઈ જાય ત્યાં બીચારા સસલાઓ કેવી રીતે બચી શકે.