Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 9
________________ ૩૭૭ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ જણાવે છે. જેથી ‘રાના, રાજ્ઞાનમ્' એ પ્રથમા-દ્વિતીયા એકવચનમાં થાય છે. જેનો અર્થ ‘રાજા’ અને ‘રાજાને' એ પ્રમાણે થાય છે. તથા ‘બે રાજાઓ ઊભા છે’ અને ‘બે રાજાઓને તું જો’ આ બંને પ્રયોગોમાં ‘રાજ્ઞાનૌ’ અનુક્રમે પ્રથમા અને દ્વિતીયા દ્વિવચનનાં પ્રયોગો છે. તથા ‘રાખાન ’ પ્રથમા બહુવચનનો પ્રયોગ છે, જેનો અર્થ ‘રાજાઓ' એ પ્રમાણે થાય છે. સ્ત્રીલિંગમાં ‘સીમન્’ શબ્દના પણ (અર્થ છે સરહદ અથવા મર્યાદા) પહેલાં પાંચ ઘુટ્ પ્રત્યયોનાં રૂપો આપ્યાં છે, જેનો અર્થ આ પ્રમાણે છે - સીમા, સીમાને, બે સીમાઓ (સરહદો) ઊભી છે (અર્થાત્ છે.) તથા બે સરહદોને તું જો. તેમજ પ્રથમા બહુવચનમાં ‘સીમાઓ’ એવો અર્થ થશે. ઉપરના બધા જ પ્રયોગોમાં ‘નિ વીર્ય:’ (૧/૪/૮૫) સૂત્રથી ની પૂર્વનો સ્વર દીર્ઘ થયો છે. પુલિંગ અને સ્ત્રીલિંગનાં જ પ્રથમ પાંચ પાંચ પ્રત્યયો ઘુસંજ્ઞાવાળા થવાથી નપુંસકલિંગમાં પ્રથમા-દ્વિતીયા દ્વિવચનનો ‘ફ્’ પ્રત્યય ઘુસંજ્ઞાવાળો થતો નથી. ‘સામની’ અને ‘વેમની' એ પ્રમાણે બંને રૂપો પ્રથમા-દ્વિતીયા દ્વિવચનનાં છે. વળી આ રૂપો નપુંસક નામો સંબંધી છે. અહીં પ્રત્યયો ઘુસંજ્ઞાવાળા ન થવાથી ‘'ની પૂર્વનો સ્વર દીર્ઘ થતો નથી. ‘સામની' એટલે ‘સામવેદનાં બે મંત્રો’ તથા ‘તેમની' એટલે વણકરના બે ઉપકરણો. (1oXo ) વિં પુનઃ પુમાત્ સ્ત્રી વા ? નિમ્ । હ્રિ પુનસ્તત્ ? અયમ્, ચમ, इदम् इति यतस्तत् पुमान् स्त्री नपुंसकम् इति लिङ्गम् । तंच्चार्थधर्म इत्येके, शब्दधर्म નૃત્યચે, સમયથાપિ ન ોષઃ રા અનુવાદ ઃ- પુરુષ અથવા તો સ્ત્રી શું છે ? એના જવાબમાં કહે છે કે પુરુષ અથવા તો સ્ત્રી લિંગ છે. લિંગ એ પ્રમાણે જવાબ આપ્યો એટલે ફરીથી શંકા કરી કે લિંગ શું છે ? એનાં અનુસંધાનમાં જણાવે છે કે ‘ત્રયમ્’, ‘થમ્’ તથા ‘મ્’ દ્વારા જે જણાય છે તે અનુક્રમે પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ છે. આ લિંગ એ પદાર્થનો ધર્મ છે એવું કેટલાક લોકો માને છે. તથા આ લિંગ એ શબ્દનો ધર્મ છે એવું બીજાઓ માને છે. બંને પ્રકારે માનવામાં પણ કોઈ દોષ નથી. -: શબ્દમહાર્ણવન્યાસ ઃ पुंस्त्रियोरित्यादि–‘“पातेङुम्सुः" [उणा० १००२.] इति पुमान्, सूते अपत्यं स्त्यायति गर्भोऽस्यामिति वा “स्त्री” [उणा० ४५०.] इति त्रुटि निपातनात् स्त्री, पुमांश्च स्त्री च पुंस्त्रियौ । -: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ ઃ ‘પા' ધાતુથી ‘પાતેડુંમ્મુ:' (૩ળા૦ ૨૦૦૨) સૂત્રથી ફ્ ઇત્વાળો ડુમ્સ પ્રત્યય થતાં પુન્તુ શબ્દ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 396