________________ (18) ઓગણીશમા શ્રી મલ્લિનાથ સ્વામી (19) વિશમા શ્રી મુનિસુવ્રતસ્વામી (20) એકવિશમા શ્રી નમિનાથ(૨૧) બાવિશમા શ્રી નેમિનાથ-અરિષ્ટનેમિ (22) ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ ભગવાન (23) વીશમા શ્રી મહાવીર સ્વામી (24) આ પ્રમાણે ચોવીશતિર્થકરોનાં નામ જાણવાં. જીતનામ સ્તવનરૂપ ઓગણચાલીશમું સ્થાન સંપૂર્ણ હવે શ્રીજીનવના નામના સામાન્ય તથા વિશેષ અર્થ કહે છે. मुलम्-वयधुरवहणा उसहो, उसहाइमसुविणलंछणाओ વિા 08 | छया-व्रतधुरवहनादृषभ-ऋषभादिम स्वप्नलाञ्छनाच / रागाधजितोऽजितो-नजिताऽक्षेषु पित्राऽम्बा // 109 // - ભાવાર્થ–વૃષભ-બળદ જેમ ગાડાના ધુંસરાને વહન કરે છે તેમ શ્રી આદિનાથ-પ્રથમ તીર્થંકર પાંચમહાવ્રતરૂપ ધુર-ધુંસરાને વહન કરવાથી તેમનું નામ વૃષભ-ઋષભદેવ રાખવામાં આવ્યું છે. આ ઉપરથી શંકા થાય કે સર્વ તીર્થંકરે વ્રતરૂપ ધુરાને વહન કરે છે. માટે ઋષભનામ સર્વ તીર્થકરોને સામાન્ય ભાવે પ્રાપ્ત થાય છે. તે શંકાને દૂર કરવા વિશેષ અર્થ એ છે કે-પ્રથમ તીર્થંકરની માતાએ ગર્ભસ્થિતિ સમયમાં પ્રથમ સ્વનિ વૃષભનું જોયું તેમજ પ્રભુના ચરણમાં વૃષભનું લાંછન-ચિન્હ હોવાથી પ્રથમ તીર્થકરનું જ ષભદેવ નામ પ્રસિદ્ધ છે, (1) રાગદ્વેષાદિ શત્રુઓ